હોમ ગુડલાઇફ પૉઇન્ટ્સની કમાવવા અને રિડિમ કરવા
મેનુ

પૉઇન્ટ્સની કમાવવા અને રિડિમ કરવા

તમારા હીરો મોટોકોર્પ ગુડલાઇફ પ્રોગ્રામ મેમ્બરશિપ કાર્ડમાંથી સૌથી વધુ મેળવો. જ્યારે પણ તમે કોઈ અધિકૃત આઉટલેટની મુલાકાત લો, ત્યારે તમને પોઇન્ટ્સ કમાવાની તક મળે છે.

રિવૉર્ડ પૉઇન્ટ્સ કમાવવા અને રિડિમ કરવા

તમારું કાર્ડ મહત્વપૂર્ણ છે અને તે તમારા માટે અનન્ય છે.. કૃપા કરીને હીરો મોટોકોર્પ ડીલરશીપ અથવા સર્વિસ સેન્ટરની તમામ મુલાકાતો દરમિયાન તમારું કાર્ડ સાથે રાખો. તમને તમારા ખર્ચ પર રિવૉર્ડ પૉઇન્ટ કમાવવા માટે તમારા કાર્ડની જરૂર પડશે, આ પૉઇન્ટ તમે પ્રોગ્રામના માઇલસ્ટોન સુધી પહોંચવા માટે ભેગા કરી શકો છો.

તમારા મેમ્બરશિપ સ્તરના આધારે તમને નીચે આપેલા પૉઈન્ટ્સ મળે છે -

  • ગોલ્ડ:- Rs.1 ખર્ચ = 1 પૉઇન્ટની કમાણી
  • પ્લેટિનમ:- 1 ખર્ચ = 1.25 પૉઇન્ટની કમાણી
  • ડાયમંડ:- Rs.1 ખર્ચ = 1.50 પૉઇન્ટની કમાણી

પોઇન્ટ રિડીમ કરો, ગિફ્ટ અને રિવૉર્ડ મેળવો

જેમ જેમ તમે અમારી સાથે તમારો સંબંધ જાળવી રાખો છો, તેમ તેમ તમે અકલ્પિત ગિફ્ટ અથવા હીરો સેલ્સ/સર્વિસ ડિસ્કાઉન્ટ વાઉચર્સ માટે પૉઇન્ટ્સ રિડિમ કરી શકો છો.

હીરો સેલ્સ/સર્વિસ ડિસ્કાઉન્ટ વાઉચર્સનું રિડમ્પશન

એકવાર મેમ્બર ગુડલાઇફ વેબસાઇટ પર લૉગ ઇન થયા પછી માઇલસ્ટોનની વિગતો જોઈ શકશે. રિડમ્પશનની તારીખ સહિત તમામ એલિજીબલ માઇલસ્ટોન્સની સંપૂર્ણ લિસ્ટ પેજ પર ઉપલબ્ધ રહેશે, જેનો ઉપયોગ મેમ્બર પૉઈન્ટ્સને ટ્રૅક કરવા અથવા તેને રિડિમ કરવા માટે કરી શકે છે.

  • છેતરપિંડીથી સાવધાન રહો
  • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
  • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.