હોમ હીરો જેન્યૂન ઍક્સેસરીઝ

નવા લોન્ચ

તમારી ઍડવાન્સ્ડ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સ્માર્ટ રીતે ડિઝાઇન કરેલ નવી લૉન્ચ કરેલી ઍક્સેસરીઝ સાથે રોમાંચને વેગ આપો.

એક્સટ્રીમ 160R ની પૅડ્સ


ખાસ કરીને ડિઝાઇન કરેલ બાઇક ની પેડ સાથે તમારી બાઇકને એક અદ્ભુત નવો લુક આપો. ગ્રાફિક ડિકલ્સ ખડતલ અને ટકાઉ છે, તમારી બાઇક માટે એક પરફેક્ટ સાથી છે. વૉટરપ્રૂફ ડિકલ્સ લગાવવામાં અને કાઢી નાંખવામાં સરળ છે અને કાઢી નાખ્યા પછી કોઈ ડાઘ છોડતા નથી. ફેડ પ્રૂફ-ટેક્નોલોજી સાથે, સ્ટિકર એકવાર લગાવ્યા પછી લાંબુ ટકશે.

એક્સટ્રીમ 160R ટેન્ક પેડ


મસ્ક્યુલર ફ્યૂઅલ ટેન્ક માટે ડિઝાઇન કરેલ એમ્બોસ્ડ સ્ટિકરમાં ઝેરી તત્વો અને રેડિયેશન નથી. વૉટરપ્રૂફ મટીરિયલ, જે લગાવવામાં સરળ છે અને ફ્યૂઅલ ટેન્ક પર કોઈપણ ડાઘ છોડ્યા વગર સરળતાથી કાઢી શકાય છે. ખાસ કરીને ડિઝાઇન કરેલ સ્ટિકર સાથે તમારા મશીનને નવો કૂલ લુક આપો અને રાઇડનો આનંદ માણો.

એક્સપલ્સ રેલી કિટ


મુશ્કેલ પ્રદેશો પર સરળ રાઇડ માટે, તમારે માત્ર એક કિટની જરૂર છે, જે તમામ આવશ્યક ઘટકો ધરાવે છે. હીરો પ્રસ્તુત કરે છે એક્સપલ્સ રેલી કિટ. આ કિટ બહેતર સ્થિરતા માટે મહત્તમ ગ્રિપ અને વજનનું સુયોગ્ય રીતે કરેલ વિતરણ પ્રદાન કરે છે. જાઓ, ઑફ રોડ પ્રદેશોમાં રાઇડનો આનંદ માણો

 

વધુ પ્રૉડક્ટ્સ જુઓ

 
 • 25005+
  ઍક્સેસરીઝ
 • 11
  મોટરસાઇકલ
 • 05
  સ્કૂટર્સ
 • 30M
  ખુશ ગ્રાહકો

 

તમારી બાઇક શોધો


 
 • છેતરપિંડીથી સાવધાન રહો
 • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
 • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.

ટોલ ફ્રી નંબર. : 1800 266 0018

વૉટ્સએપ પર જોડાવા માટે QR કોડ સ્કૅન કરો