મેનુ

હેન્ડલ ગ્રિપ્સ

સુરક્ષિત અને આનંદદાયક રીતે વાહન ચલાવવા માટે તમારા ટૂ વ્હીલર પર મજબૂત ગ્રિપ એટલે કે પકડ હોવી આવશ્યક છે. આત્મવિશ્વાસ ભરી ગ્રિપ ત્યારે જ આવે છે કે જ્યારે ગ્રિપ કવરના પેટર્નની ડિઝાઇન સારી હોય અને તે સારી ક્વૉલિટીના મટિરિયલથી બનાવવામાં આવ્યું હોય. હીરો સવારી કરનારાઓની સુરક્ષાનું મૂલ્ય સમજે છે અને તેથી જ હીરોના ગ્રિપ કવર 100% નવા મટિરિયલથી બનેલા છે અને તે વિવિધ અદ્ભુત પેટર્ન સાથે ઉપલબ્ધ છે, તે સવારી કરનારાઓને વેધર પ્રૂફ, એન્ટિ સ્લિપ સરફેસ અને સંપૂર્ણ ગ્રિપિંગ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે.

  • છેતરપિંડીથી સાવધાન રહો
  • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
  • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.