હોમ ઍક્સેસરીઝ વારંવાર પૂછાતા પ્રશ્નો
મેનુ

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમામ હીરો સ્કૂટર માટે મૅટ ઉપલબ્ધ છે?

હા, અમારી પાસે બધા હીરો સ્કૂટરના મોડેલ નામ સાથે ડિઝાઈનર મેટ્સ છે. વધુ માહિતી માટે કૃપા કરીને નજીકની ડીલરશિપનો સંપર્ક કરો. તમારા નજીકના ટચ પૉઇન્ટને શોધવા માટે અહીં ક્લિક કરો .

શું હીરોના સીટ કવરમાં લેમિનેશન પ્રદાન કરવામાં આવે છે?

હા, અમે લેમિનેશન પ્રદાન કરીએ છીએ પરંતુ સીટ કવરના સિલેક્ટીવ ડિઝાઇનમાં, વધુ માહિતી માટે કૃપા કરીને નજીકની ડીલરશિપનો સંપર્ક કરો. તમારા નજીકના ટચ પૉઇન્ટને શોધવા માટે અહીં ક્લિક કરો .

શું HGA ગ્રિપ કવરમાં વિવિધ ડિઝાઇન ઉપલબ્ધ છે?

હા, અમે તમામ હીરો સ્કૂટર અને બાઇક માટે ગ્રિપ કવરની ત્રણ અલગ-અલગ ડિઝાઇન પ્રદાન કરીએ છીએ.

હું HGA ની ખરીદી ક્યાંથી ખરીદી શકું છું?

HGA પ્રોડક્ટ્સ હીરોની અધિકૃત ડીલરશિપથી ખરીદી શકાય છે . તમારા નજીકના ટચ પૉઇન્ટને શોધવા માટે અહીં ક્લિક કરો .

શું HGA પ્રૉડક્ટ્સ પર વૉરંટી ઉપલબ્ધ છે?

હા, અમે HGAના બધા પ્રૉડક્ટ્સ પર વૉરંટી પ્રદાન કરીએ છીએ, વધુ માહિતી માટે કૃપા કરીને નજીકની ડીલરશિપનો સંપર્ક કરો. તમારા નજીકના ટચ પૉઇન્ટને શોધવા માટે અહીં ક્લિક કરો .

શું મારા હીરો ટૂ વ્હીલરની વૉરંટી અકબંધ છે?

હા, વાહનની વૉરંટી પૉલિસી અનુસાર ટૂ વ્હીલરની વૉરંટી અકબંધ અને લાગુ પડે છે.

શું HGA હેલ્મેટ ISI ચિહ્નિત છે?

હા, બધા HGA હેલ્મેટ ISI માન્યતાપ્રાપ્ત છે. વધુ માહિતી માટે કૃપા કરીને નજીકના ડીલરનો સંપર્ક કરો. તમારી નજીકના ડીલરને શોધવા માટે અહીં ક્લિક કરો .

શું હેલ્મેટમાં વિવિધ સાઇઝ ઉપલબ્ધ છે?

હા, HGA હેલ્મેટ 560 mm, 580 mm, 600 mm અને 620 mmમાં ઉપલબ્ધ છે, વધુ માહિતી માટે કૃપા કરીને નજીકની ડીલરશીપનો સંપર્ક કરો. તમારા નજીકના ટચ પૉઇન્ટને શોધવા માટે અહીં ક્લિક કરો .

  • છેતરપિંડીથી સાવધાન રહો
  • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
  • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.