મેનુ

સીટ કવર

જ્યારે બાઇકના દેખાવને વ્યાખ્યાયિત કરવાની વાત આવે ત્યારે ઍસેસરીઝમાં એક સીટ કવર હોવું આવશ્યક છે. હાલના દિવસોમાં સવારી કરનારાઓ એવું ઈચ્છતા હોય છે કે તેમનું સીટ કવર આરામદાયક, સ્ટાઇલિશ અને ટકાઉ હોય. હીરોના સીટ કવરમાં આ બધી ફીચર્સ તેમજ ઘણું બધું છે. હીરોના સીટ કવર સારી ક્વૉલિટીના કાચા માલમાંથી બનાવવામાં આવે છે અને ક્લાસ ડિઝાઇનમાં તેની રેન્જ સર્વોત્તમ છે. તેના સીટ કવર ત્વચાને અનુકુળ છે, જે સવારી કરનારાઓ માટે સલામત છે. નિશ્ચિંતપણે સવારીની ખાતરી માટે તે લપસવા વિરોધી ગુણધર્મો પણ ધરાવે છે.

  • છેતરપિંડીથી સાવધાન રહો
  • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
  • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.