હોમ હીરો જૉયરાઇડ
મેનુ

હીરો જૉયરાઇડ

શું તમે જૉયરાઇડ માટે તૈયાર છો?

હીરો મોટોકોર્પ તમને વેલ્યુ ફોર મની પહેલ દ્વારા આનંદદાયક સવારીનો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉદ્દેશને પહોંચી વળવા માટે, અમે પહેલેથી જ 5 વર્ષની વૉરન્ટી, 5 મફત સર્વિસ, હીરો ગુડલાઇફ પ્રોગ્રામ અને વન-સ્ટોપ ઇન્શ્યોરન્સ ઉકેલોને સામેલ કર્યા છે, જે તમામ સમગ્ર ભારતમાં 6000 કરતાં વધુ સર્વિસ આઉટલેટ પર નેટવર્કની વિશાળ શ્રેણી દ્વારા ઉપલબ્ધ છે.

તમારી યાત્રાને વધુ આનંદદાયક બનાવવા માટે, અમે એક અનન્ય પ્રકારની સર્વિસ - હીરો જૉયરાઇડ પ્રોગ્રામ શરૂ કરી છે. જૉયરાઇડ એ હીરો અધિકૃત સર્વિસ સેન્ટર્સ દ્વારા પ્રદાન કરવામાં આવતા તમામ હીરો વાહનો માટે Pan-ઇન્ડિયા સ્માર્ટ કાર્ડ આધારિત વાર્ષિક મેઇન્ટેનન્સ પૅકેજ છે.

આ પ્રોગ્રામ તમને તમારા વાહનની સર્વિસની જરૂરિયાતોને સરળતાથી પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે.

આ વાર્ષિક મેઇનટેનન્સ પૅકેજના મેમ્બર તરીકે, તમારા ટૂ-વ્હીલરની સર્વિસ કરાવતી વખતે તમે ઘણા લાભો અને બચતના આનંદનો અનુભવ કરશો.

જૉયરાઇડના વિશેષ ફીચર્સ
  1. સર્વોત્તમ વાહન પરફોર્મન્સ માટે અધિકૃત વર્કશોપ પર સમયાંતરે 4 મેઇનટેનન્સ*
  2. સર્વિસ લેબર કૉસ્ટ પર 30%* સુધીની બચત
  3. એન્જિન ઑઇલ પર 5%*ની છૂટ
  4. અતિરિક્ત કામ પર 10%* નું લેબર ડિસ્કાઉન્ટ
  5. નાના કામો ફ્રી*
  6. બધાને ફ્રી ચેક-અપ કેમ્પમાં વિશેષ આમંત્રણ
  7. વાહનની પુન:વેચાણ વેલ્યૂમાં વૃદ્ધિ

ઉચિત મેઇનટેનન્સ ચોક્કસપણે તમારા ટૂ-વ્હીલરના પરફોર્મન્સને વધારશે.

*શરતો લાગુ

વધુ વિગતો માટે, તમારા નજીકના હીરો ડીલરની મુલાકાત લો.

  • છેતરપિંડીથી સાવધાન રહો
  • છેતરપિંડી અને કૌભાંડોના શિકાર બનશો નહીં
  • વધુ વાંચો

હીરો અથવા તેના ડીલર ક્યારેય પણ તમારા OTP, CVV, કાર્ડની વિગતો અથવા કોઈ અન્ય ડિજિટલ વૉલેટની વિગતો શેર કરવાનું કહેતા નથી. તેને કોઈની સાથે શેર કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.

ટોલ ફ્રી નંબર. : 1800 266 0018

વૉટ્સએપ પર જોડાવા માટે QR કોડ સ્કૅન કરો