કૉલબૅકની વિનંતી કરો

કૉલબૅકની વિનંતી કરો
*સબમિટ પર ક્લિક કરીને, હું ઉપયોગની શરતો, ડિસ્ક્લેમર, ગોપનીયતા નીતિ, નિયમો અને અધિનિયમો અને ડેટા સંગ્રહ કરાર સાથે સંમત છું. આગળ હું હીરો મોટોકોર્પ લિમિટેડ (HMCL) અને તેના એજન્ટ્સ/પાર્ટનર્સને કોઈપણ માધ્યમ દ્વારા કોઈપણ માર્કેટિંગ અથવા પ્રચારાત્મક સંચાર માટે મારો સંપર્ક કરવા અને વૉટ્સએપ મેસેજિંગને સક્ષમ કરવાની સંમતિ આપું છું.

ક્રોમ ઍલિમેન્ટ્સ

સ્પેસિફિકેશન

110cc

એન્જિન પાવર

90 mm

ટ્યૂબલૅસ ટાયર

155 mm

ગ્રાઉન્ડ ક્લિયરન્સ

130 mm

ફ્રન્ટ ડ્રમ બ્રેક

સ્ટાન્ડર્ડ પરીક્ષણ શરતો હેઠળ, પ્લેઝર BSVI વેરિયન્ટની તુલનામાં માઇલેજમાં વધારો અને ઍક્સિલરેશનમાં 10% નો સુધારો કર્યો છે.

બાઇકનું વિસ્તૃત વર્ણન

કિંમત

કૃપા કરીને ડ્રોપડાઉન મેનુમાંથી રાજ્ય અને શહેર પસંદ કરો.
ફુલ સ્પેસિફિકેશન
એન્જિન
પ્રકાર
એર કૂલ્ડ, 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર OHC
ડિસ્પ્લેસમેન્ટ
110.9 cc
મહત્તમ પાવર
6.0 kW (8 BHP) @ 7000 રિવૉલ્યુશન પ્રતિ મિનિટ (rpm)
મહત્તમ ટૉર્ક
8.7 Nm @ 5500 રિવૉલ્યુશન પ્રતિ મિનિટ (rpm)
કમ્પ્રેશન રેશિયો
9.5:01
સ્ટાર્ટિંગ
ઇલેક્ટ્રિક સ્ટાર્ટ/કિક સ્ટાર્ટ
ઇગ્નિશન
FI (ફ્યૂઅલ ઇન્જેક્શન)
ટ્રાન્સમિશન અને ચેસિસ
ક્લચ
ડ્રાય ઑટોમેટિક સેન્ટ્રિફ્યુગલ ક્લચ
સસ્પેન્શન
ફ્રન્ટ
બૉટમ લિંક વિથ સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક ડૅમ્પર
રિયર
સ્વિંગ આર્મ વિથ સ્પ્રિંગ લોડેડ હાઇડ્રોલિક ડૅમ્પર્સ
બ્રેક
ફ્રન્ટ બ્રેક ડ્રમ
ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઇપ (130 mm)
રિયર બ્રેક ડ્રમ
ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઇપ (130 mm)
વ્હીલ્સ અને ટાયર્સ
ફ્રન્ટ ટાયર
90/100 - 10-53 J (ટ્યૂબલૅસ)
રિયર ટાયર
90/100 - 10-53 J (ટ્યૂબલૅસ)
ઇલેક્ટ્રિકલ્સ
બૅટરી
12V - 4Ah ETZ-5 બૅટરી
હેડ લેમ્પ
12V-35W/35W. હેલોજન બલ્બ. મલ્ટી-ફોકલ રિફ્લેક્ટર
ટેઇલ/સ્ટૉપ લેમ્પ
12V - 5/21W મલ્ટી-ફોકલ રિફ્લેક્ટર પ્રકાર
ટર્ન સિગ્નલ લેમ્પ
12V-10W x 4 નં. (મલ્ટી-ફોકલ રિફ્લેક્ટર-ક્લિયર લેન્સ-અંબર બલ્બ)
ડાઇમેન્શન્સ
લંબાઈ
1769 mm
પહોળાઈ
704 mm
લંબાઈ
1161 mm
વ્હીલબેઝ
1238 mm
ગ્રાઉન્ડ ક્લિયરન્સ
155 mm
ફ્યૂઅલ ટેન્કની ક્ષમતા
4.8 litres
કર્બનું વજન
106 kg
+

360° વ્યૂ

ક્લિક કરો અને ડ્રૅગ કરો
હીરો કનેક્ટના લાભો

તમને તમારા વાહન સાથે કનેક્ટ કરતું સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન, હીરો કનેક્ટ સાથે સ્માર્ટ રાઇડ કરો.
સ્માર્ટ રાઇડિંગનો જમાનો અહીં છે.

સુરક્ષા

ટોપલ ઍલર્ટ

તમારા વાહનના ઉથલી પડવાના કિસ્સામાં, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમરજન્સી કૉન્ટૅક્ટ પર એક એપ નોટિફિકેશન અને SMS મોકલે છે.

ડ્રાઇવિંગ રિપોર્ટ

ટ્રીપ એનાલિસિસ

પાછલા 6 મહિનામાં કરેલ તમામ ટ્રીપ માટે ટ્રાવેલ કરેલ અંતર, લીધેલ સમય અને ડ્રાઇવ કરેલ રૂટ જેવી વિગતોની સમીક્ષા કરવામાં મદદ કરે છે.

ડ્રાઇવિંગ સ્કોર

વિવિધ ડ્રાઇવિંગ પેટર્નના આધારે તમારા સ્કોરની ગણતરી કરે છે અને તમને જણાવે છે કે તમારું વાહન કેટલું સારી રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

સ્પીડ ઍલર્ટ

વાસ્તવિક સમયમાં તમારા વાહનને ટ્રૅક કરે છે અને યાત્રા દરમિયાન સચોટ ડ્રાઇવિંગ માર્ગ પ્રદાન કરે છે અને વર્તમાન ડ્રાઇવિંગ સ્પીડ શેર કરે છે.

વાહનની સુરક્ષા

લાઇવ ટ્રૅકિંગ

વાસ્તવિક સમયમાં તમારા વાહનને ટ્રૅક કરે છે અને યાત્રા દરમિયાન સચોટ ડ્રાઇવિંગ માર્ગ પ્રદાન કરે છે અને વર્તમાન ડ્રાઇવિંગ સ્પીડ શેર કરે છે.

ટો અવે ઍલર્ટ

વાહનમાં કોઈ અનધિકૃત હલનચલન જણાય, તો તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એપ નોટિફિકેશન અને SMS મોકલે છે.

જીઓ ફેન્સ ઍલર્ટ

જ્યારે પણ વાહન તમારા ઈચ્છિત સ્થળોએ અથવા પૂર્વ-નિર્ધારિત ભૌગોલિક વિસ્તારોમાંથી બહાર જાય કે આવે, ત્યારે એપ નોટિફિકેશન મોકલે છે.

હીરો લોકેટ

વાસ્તવિક સમયમાં તમારા વાહનને ટ્રૅક કરે છે અને યાત્રા દરમિયાન સચોટ ડ્રાઇવિંગ માર્ગ પ્રદાન કરે છે અને વર્તમાન ડ્રાઇવિંગ સ્પીડ શેર કરે છે.

*હીરો કનેક્ટ માત્ર પસંદગીના શહેરોમાં ₹4,999 ના અતિરિક્ત ખર્ચ પર ટુ-વ્હીલર ઍક્સેસરી ફિટમેન્ટ તરીકે ઉપલબ્ધ છે.

+

પોટ્રેટ મોડમાં જુઓ