હોમ માય હીરો બાઈકિંગ ટિપ્સ પ્રિ બાઈક રાઈડિંગ ટિપ્સ અને ઈન્સ્પેક્શન ગાઈડ
મેનુ

પ્રિ બાઈક રાઈડિંગ ટિપ્સ અને ઈન્સ્પેક્શન ગાઈડ

સુરક્ષિત રાઈડિંગ માટે ટિપ્સ

સપાટી સાફ કરો
ટુ-વ્હીલરની સપાટીને ચોખ્ખી રાખવા તેની પર નિયમિત કપડું ફેરવીને સાફ કરો. ખાસ ડિઝાઈન કરાયેલી સ્વચ્છતા પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરો.

પાર્ટની ચકાસણી
તમારી મોટરસાઈકલમાં આ બધામાંના દરેક પાર્ટ્સની બરાબર ચકાસણી કરો. તેનાથી વાહન હંકારતી વેળાએ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ઘણી લાંબી મદદ મળશે.

  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો