સ્પ્લેન્ડર-આઈ-સ્માર્ટ બાઇક

એક્સસેન્સ એડવાન્ટેજ

ભવિષ્યની ટેક્નોલોજી ભારતમાં આજે જ ઉપલબ્ધ છે. એડવાન્સ્ડ સેન્સર ટેક્નોલોજીની સાથે પ્રોગ્રામ્ડ FI દ્વારા સંચાલિત હીરો એક્સસેન્સ એડવાન્ટેજ તમને શ્રેષ્ઠ એન્જિન ટેક્નોલોજી અને રાઇડિંગ પ્રદાન કરે છે.

ફ્યૂઅલની બચત, પરફોર્મન્સ, ટકાઉ, વિશ્વસનીયતા અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરનારી ટેકનોલોજીમાં હરણફાળ.

હવે સ્માર્ટ રાઇડ કરો!

તમારો શેડ ખોલો

હીરો સ્પ્લેન્ડર આઇસ્માર્ટના ઉપલબ્ધ કલર

ક્લિક કરો અને ડ્રૅગ કરો

ભૂરો લાલ ગ્રે

હીરો સ્પ્લેન્ડર આઈસ્માર્ટ સ્પેસિફિકેશન

સ્પ્લેન્ડર આઇસ્માર્ટ આપે છે ગેમ ચેન્જિંગ અનુભવ, જે પર્યાવરણને કોઈપણ હાનિ પહોંચાડ્યા વગર સ્ટનિંગ પરફોર્મન્સ સાથે તમારી રાઇડને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. તેનો સંપૂર્ણ શ્રેય જાય છે પ્રોપ્રાઇટરી i3s ટેકનોલોજી, માઇક્રોચિપ કેલિબ્રેટેડ ફ્યૂઅલ ઇન્ટેક અને એક્સસેન્સ સમર્થિત BS6 એન્જિનને, જે સલ્ફર અને નૉક્સના ઉત્સર્જનને ઘટાડે છે.

10%

વધુ ટૉર્ક

6

સેન્સર આધારિત ફ્યૂઅલ ઇન્જેક્શન

88%

ઓછું નૉક્સ ઉત્સર્જન

120 mm

ફ્રન્ટ ટ્રાવેલ સસ્પેન્શન

સ્પ્લેન્ડર આઇસ્માર્ટની વિશિષ્ટતા

તમારી પોતાની બાઇક

સ્પલેન્ડર આઇસ્માર્ટની એક્સ-શોરૂમ કિંમત

ઉત્સાહી છો? ચાલો એક રાઇડ કરો

હીરો સ્પ્લેન્ડર આઇ-સ્માર્ટની ટેસ્ટ રાઇડ.
તમારી વિગતો પ્રદાન કરો, અમે કૉલબૅક કરીશું

*સબમિટ પર ક્લિક કરીને, હું ઉપયોગની શરતો, ડિસ્ક્લેમર, ગોપનીયતા નીતિ, નિયમો અને નિયમનો અને ડેટા સંગ્રહ કરાર સાથે સંમત છું. આગળ હું હીરો મોટોકોર્પ લિમિટેડ (HMCL) અને તેના એજન્ટ્સ/પાર્ટનર્સને કોઈપણ માધ્યમ દ્વારા કોઈપણ માર્કેટિંગ અથવા પ્રચારાત્મક સંચાર માટે મારો સંપર્ક કરવાની અને વૉટ્સએપ મેસેજિંગને સક્ષમ કરવાની સંમતિ આપું છું.
+
ફુલ સ્પેસિફિકેશન
એન્જિન
પ્રકાર
એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, OHC
બોર અને સ્ટ્રોક
50.0 x 57.8 mm
ડિસ્પ્લેસમેન્ટ
113.2 cc
મહત્તમ પાવર
6.73 kw (9bhp) @ 7500 રિવૉલ્યુશન પ્રતિ મિનિટ
મહત્તમ ટૉર્ક
9.89 Nm @ 5500 રિવૉલ્યુશન પ્રતિ મિનિટ
ફ્યૂઅલ સિસ્ટમ
એડવાન્સ્ડ પ્રોગ્રામ્ડ ફ્યૂઅલ ઇન્જેક્શન
સ્ટાર્ટિંગ સિસ્ટમ
ઇલેક્ટ્રિક સ્ટાર્ટ/કિક સ્ટાર્ટ
ટ્રાન્સમિશન અને ચેસિસ
ટ્રાન્સમિશનનો પ્રકાર
4 સ્પીડ કૉન્સ્ટન્ટ મેશ
ક્લચ પ્રકાર
વેટ મલ્ટી પ્લેટ
ફ્રેમનો પ્રકાર
ટ્યૂબ્યૂલર ડાયમંડ
સસ્પેન્શન
ફ્રન્ટ સસ્પેન્શન
ટેલિસ્કોપિક હાઇડ્રોલિક શૉક ઍબ્સોર્વર
રિયર સસ્પેન્શન
5- સ્ટેપ ઍડજસ્ટ યોગ્ય હાઇડ્રોલિક શૉક ઍબ્સોર્બર
બ્રેક
ફ્રન્ટ બ્રેક
ડિસ્ક 240 mm* | ડ્રમ 130 mm
રિયર બ્રેક
ડ્રમ 130 mm
ટાયરો
ફ્રન્ટ ટાયર
80/100-18 (ટ્યુબલેસ)
રિયર ટાયર
80/100-18 (ટ્યુબલેસ)
ઇલેક્ટ્રિકલ્સ
બૅટરી (V-Ah)
MF બૅટરી, 12V - 3Ah
હેડ લેમ્પ
12 V - 35 / 35 W (હેલોજન બલ્બ), ટ્રેપઝોઇડલ MFR
ટેઇલ/સ્ટૉપ લેમ્પ
12V -5 / 10W - MFR
ટર્ન સિગ્નલ લેમ્પ
12V - 10W x 4 - MFR
ડાઇમેન્શન્સ
લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ
2048 x 726 x 1110 mm
વ્હીલબેઝ
1270 mm
સીટની ઉંચાઈ
799 mm
ગ્રાઉન્ડ ક્લિયરન્સ
180 mm
ફ્યૂઅલ ટેન્કની ક્ષમતા
9.5 litre
કર્બનું વજન
117 kg* | 116 kg

*ડિસ્ક વેરિઅન્ટ માટે સ્પેસિફિકેશન

+

પોટ્રેટ મોડમાં જુઓ