એચીવર 150

તદ્દન નવું એચિવર 150. આઈ3એસ ટેકનોલોજીથી શક્તિશાળી બનેલું

હીરો એચિવર 150 એ અતુલ્ય આઈ3એસ ટેકનોલોજી સાથેનું ભારતમાં પોતાના સેગમેન્ટમાંનું સૌપ્રથમ બાઈક છે. એન્જિન 5 સેકન્ડ કરતા વધુ સમય ઊભું રહે તે આપમેળે તેને બંધ કરે છે અને તમે ક્લચ દબાવો કે તુરત તેને ચાલુ કરી દે છે. હવે સ્ટાઈલમાં વાહન હંકારો અને તેની સાથે ફ્યુઅલ પણ બચાવો.

એચીવર 150 નોબલ બ્લેકનોબલ બ્લેક
એચીવર 150 વેલોર ગ્રેવેલોર ગ્રે
એચીવર 150 ફિયરી રેડફિયરી રેડ

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

એચીવર 150

Classic Speedometer

એચીવર 150 એચીવર 150
 • એચીવર 150 શક્તિશાળી 150સીસી એન્જિનની સાથે આઈ3એસ ટેકનોલોજી
 • એચીવર 150 હવે, મોટો અને ઉજાસભર્યો ફ્રન્ટ લેમ્પ જેની સાથે છે ઓલવેઝ હેડલેમ્પ ઓન (એએચઓ)
 • એચીવર 150 વધુ સારા આરામ માટે ખાસ્સી જગ્યાવાળી સીટ
 • એચીવર 150 3ડી હીરો ઈન્સિગ્નિયા સાથે મસ્ક્યુલર ફ્યુઅલ ટેંક
 • એચીવર 150 ટ્યૂબલેસ ટાયર્સ સાથે સ્ટાયલિશ એલોય વ્હીલ્સ
 • એચીવર 150 આઈ3એસ ટેકનોલોજી- તમે ઊભા રહો તે દરેક વખતે ફ્યુઅલ બચાવે

એચીવર 150 - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4- સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 149.1સીસી
મહત્તમ ટોર્ક 12.80 એન-એમ @ 5000 આરપીએમ
મહત્તમ પાવર 10 કિવો (13.4 બીએચપી) @ 8000 આરપીએમ
બોર x સ્ટ્રોક 57.3 x 57.8 મિમિ
કોમ્પ્રેશન રેશિયો 9.1 : 1
સ્ટાર્ટિંગ સેલ્ફ સ્ટાર્ટ/કિક સ્ટાર્ટ
ઈગ્નિશન ડિજિટલ-ડીસી સીડીઆઈ ઈગ્નિશન (એએમઆઈ)

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ મલ્ટિપ્લેટ વેટ ટાઈપ
ગીયર બોક્સ 5 સ્પીડ કોન્સ્ટન્ટ મેશ
ફ્રેમ ટ્યુબ્યુલર ડાયમંડ ટાઈપ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ
રિયર સ્વીંગ આર્મ વિથ એડજસ્ટેબલ શોક એબ્ઝોર્બર

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડિસ્ક હાઈડ્રોલિક ડિસ્ક – 240 મિમિ ડાયે, ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ- 130 મિમિ ડાયે
રિયર બ્રેક ડિસ્ક ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ 130 મિમિ ડાયે

વ્હીલ્સ & ટાયર્સ

ટાઈર સાઈઝ ફ્રન્ટ 80/100-18 47પી (ટ્યૂબલેસ)
ટાયર સાઈઝ રિયર 80/100-18 54 પી (ટ્યૂબલેસ)

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12 વો- 5 એએચ (ઈલેક્ટ્રિક સ્ટાર્ટ) (મેન્ટેનન્સ ફ્રી)
હેડ લેમ્પ 12 વો- 35 વો/ 35 વો – હેલોઝન બલ્બ (એમએફઆર)
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12 વો- 5 વો- એમએફઆર

પરિમાણો

લંબાઈ 2060 મિમિ
પહોળાઈ 763 મિમિ
ઊંચાઈ 1086 મિમિ
વ્હીલબેઝ 1290 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 160 મિમિ
ફ્યુઅલ ટેંકની કેપેસિટી 13 લિટર
રિઝર્વ 1.8 લિટર
કર્બ વજન 139 કિગ્રા
મહત્તમ પેલોડ 130 કિગ્રા

તુલના

એચીવર 150

એચીવર 150

રિવ્યુ

 • CNN NEWS 18- Hero Achiever 150 Review With Video: Smart Features And Easy Riding

  'Hero Achiever 150 is worth consideration if the buyer's riding requirements include more of the city terrain. The bike looks like a basic commuter, but promises comfort for the rider through well placed handle bars and crisp gear shifts. And it also a pillion friendly bike as the seat is quite cushiony.

  It is fuel efficient too (Hero claims it can do 50 kmpl), and remains composed on low speeds and also over 70 kmph. Pricing too is inviting, considering the features on board, at Rs 62,730 and Rs 63,730 for the disc brake version (prices are ex-showroom Delhi).'

 • CarandBike.com: HERO ACHIEVER 150 FIRST RIDE REVIEW

  Our verdict! We believe that the Hero Achiever 150 is a motorcycle that will be an upgrade for customers who are used to riding 110cc-125cc bikes. And for that target audience, it works wonderfully, who want a decent looking, efficient and a nimble commuter. 

 • Autoportal Review: Hero Achiever 150

  The Hero Achiever 150 is a perfect blend of a motorcycle that fits all your daily needs. It has a touch of modern day technology that has been developed over the years to boost its efficiency. Even after standing in a budget segment, the Achiever 150 impresses with its thoughtfully garnered combination of practicality, looks, and efficiency. It not only meets all the expectations from a bike of its class but exceeds them. 

 • Overdrive: 2016 Hero Achiever 150 with i3S first ride review

  'I'm impressed. The Achiever handled varied conditions at our test venue with a range of shiny, slippery tiles, patches of cobble-style stones and concrete of various flavours just to keep things interesting. In the middle of which were missing cobbles and tiles, the old missing (small) drain cover etc. All this was swallowed without any drama. The suspension is almost plush - I need a good clean road to verify this - and I think Hero has chosen a good set-up for the role.'

 • Zigwheels: New Hero Achiever 150: First Ride Review

  'The Hero Achiever 150 is a good option for a buyer that's in the hunt for a reliable, refined and comfortable 150cc motorcycle. The engine offers decent punch for the highway run and the flickable nature is a boon in traffic. The long seat means that the motorcycle is also pillion friendly and the 50kmpl mileage figure is also good for a 150cc motorcycle.'

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
 • ઠગાઈથીસાવધાન
 • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
 • વધુવાંચો