ડેસ્ટિની 125

એવું સ્કૂટર જે છે બે કદમ આગળ

 

હવે આવી ગયું છે હીરો ડેસ્ટિની 125. પરિવર્તનકારી i3S ટેકનોલોજી ધરાવતું ભારતનું પ્રથમ ફેમિલી સ્કુટર. તેની આઇડલ-સ્ટોપ-સ્ટાર્ટ સિસ્ટમ સ્કુટર નિષ્ક્રિયપણે ચાલુ હોવાની સ્થિતિમાં એન્જિનને આપમેળે બંધ કરી દે છે, જે શ્રેષ્ઠ અનુકૂળતા અને અદભૂત માઇલેજ પૂરાં પાડે છે. 125 સીસીના એનર્જી બૂસ્ટ એન્જિનથી સંચાલિત થતું અને મનોરમ્ય મેટાલિક બૉડીથી અલગ તરી આવતું હીરો ડેસ્ટિની 125 એ ટેકનોલોજી, પર્ફોમન્સ અને સ્ટાઇલનો શ્રેષ્ઠ સમન્વય છે.

ડેસ્ટિની 125 નોબેલ રેડ (માત્ર VXમાં)નોબેલ રેડ (માત્ર VXમાં)
ડેસ્ટિની 125 ચેસ્ટનટ બ્રોન્ઝચેસ્ટનટ બ્રોન્ઝ
ડેસ્ટિની 125 પર્લ સિલ્વર વ્હાઇટપર્લ સિલ્વર વ્હાઇટ
ડેસ્ટિની 125 પેન્થર બ્લેકપેન્થર બ્લેક

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

ડેસ્ટિની 125

Classic Speedometer

ડેસ્ટિની 125 ડેસ્ટિની 125
  • ડેસ્ટિની 125 જોરદાર માઇલેજ માટે અત્યાધુનિક i3s ટેકનોલોજી
  • ડેસ્ટિની 125 દમદાર પરફોર્મન્સ માટે 125 cc એનર્જી બુસ્ટ એન્જિન
  • ડેસ્ટિની 125 સરળ સવારી માટે ટેલીસ્કૉપિક ફ્રન્ટ સસ્પેંશન
  • ડેસ્ટિની 125 રસ્તા પર જાદુઈ ઉપસ્થિતિ માટે આકર્ષક મેટાલિક બોડી અને પ્રિમીયમ ક્રોમ ફિ
  • ડેસ્ટિની 125 એક્સટર્નલ ફ્યુઅલ ફિલિંગ
  • ડેસ્ટિની 125 મોબાઈલ ચાર્જિંગ પોર્ટ
  • ડેસ્ટિની 125 સર્વિસ રિમાઇન્ડર અને ઘણું બધું

ડેસ્ટિની 125 - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર-કુલ્ડ, 4-સ્ટ્રોક, SI એન્જિન
ડિસ્પ્લેસમેન્ટ 124.6 CC
મહત્તમ પાવર 6.5 kW (8.70 bhp) @ 6750 રિવોલ્યુશન પ્રતિ મિનિટ (rpm)
મહત્તમ ટોર્ક 10.2 Nm @ 5000 રિવોલ્યુશન પ્રતિ મિનિટ (rpm)
સ્ટાર્ટિંગ સેલ્ફ સ્ટાર્ટ / કિક-સ્ટાર્ટ

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ ડ્રાય, સેન્ટ્રીફ્યૂગલ
ગીયર બોક્સ વેરિયોમેટિક ડ્રાઈવ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કૉપિક હાઈડ્રોલિક શૉક એબ્સોર્બર્સ
રિયર સિંગલ કોઈલ સ્પ્રિંગ હાઈડ્રોલિક ટાઈપ

વ્હીલ્સ & ટાયર્સ

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12 V – 4 Ah (MF બેટરી)
હેડ લેમ્પ 12 V -5/21W (મલ્ટિ – રિફ્લેક્ટર ટાઈપ)
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12 V-35W/35W – હેલોજન બલ્બ (મલ્ટિ – રિફ્લેક્ટર ટાઈપ)
ટર્ન સિગ્નલ લેમ્પ 12 V – 10W x 4 nos (MFR – ક્લિયર લેન્સ – એમ્બર બલ્બ)

પરિમાણો

લંબાઈ 1809 mm
પહોળાઈ 729 mm
ઊંચાઈ 1154 mm
વ્હીલબેઝ 1245 mm
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 155 mm
કર્બ વજન 111.5 Kg
મહત્તમ પેલોડ 130 Kg

તુલના

ડેસ્ટિની 125

ડેસ્ટિની 125

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો