ડ્યૂએટ

 તદ્દન નવું ડ્યૂએટ

પરંપરાગત અને નવીન વિચારધારાનું પ્રતીક, તદ્દન નવું હીરો ડ્યૂએટ દમદાર મેટલ બોડી, અદ્યતન પ્રદર્શન અને રોમાંચક ફીચર્સ સાથે આવે છે. આરામદાયક અને રળ સવારીનું વચન આપે છે- તમારા અને તમારી મુસાફરી માટે તે શ્રેષ્ઠ ભાગીદાર છે. 

ડ્યૂએટ કેન્ડી બ્લેઝિંગ રેડકેન્ડી બ્લેઝિંગ રેડ
ડ્યૂએટ પર્લ સિલ્વર વ્હાઈટપર્લ સિલ્વર વ્હાઈટ
ડ્યૂએટ ગ્રેસ ગ્રેગ્રેસ ગ્રે
ડ્યૂએટ મેટ વર્નિયર ગ્રેમેટ વર્નિયર ગ્રે
ડ્યૂએટ પેન્થર બ્લેકપેન્થર બ્લેક

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

ડ્યૂએટ

Classic Speedometer

ડ્યૂએટ ડ્યૂએટ
  • ડ્યૂએટ હંમેશા હેડલેમ્પ ઓન (એએચઓ)
  • ડ્યૂએટ મેટલ બોડી
  • ડ્યૂએટ બહારથી ફ્યુલ ફિલિંગ
  • ડ્યૂએટ ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન
  • ડ્યૂએટ ઈન્ટિગ્રેટેડ બ્રેકિંગ
  • ડ્યૂએટ સ્ટિંગ નવા ગ્રાફિક્સ
  • ડ્યૂએટ મોબાઈલ ચાર્જિંગ પોર્ટ અને બૂટ લાઈટ
  • ડ્યૂએટ સર્વિસ રિમાઈન્ડર
  • ડ્યૂએટ ડ્યુઅલ-ટોન મિરર્સ
  • ડ્યૂએટ ટ્યુબલેસ ટાયર્સ
  • ડ્યૂએટ ડિજિટલ એનાલોગ કોમ્બો મીટર કોન્સોલ

ડ્યૂએટ - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4- સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 110.9સીસી
મહત્તમ પાવર 6 કિવો (8 બીએચપી) @ 7500 રિવોલ્યૂશન્સ પર મિનિટ (આરપીએમ)
મહત્તમ ટોર્ક 8.7 એનએમ @ 5500 રિવોલ્યૂશન્સ પર મિનિટ (આરપીએમ)
સ્ટાર્ટિંગ સેલ્ફ-સ્ટાર્ટ

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ ઓટોમેટિક ક્લચ
ગીયર બોક્સ વેરિયોમેટિક ડ્રાઈવ (2.51 - 0.85)

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક, હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ
રિયર યુનિટ સ્વીંગ વિથ સ્પ્રિંગ લોડેડ હાઈડ્રોલિક ડેમ્પર

ટાયર્સ

ફ્રન્ટ 90/100-10-53 જે
રિયર 90/100-10-53 જે

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12V – 4 એએચ (એમએફ બેટરી)
હેડ લેમ્પ 12 વો - 35 વો / 35 વો – હેલોઝન બલ્બ (મલ્ટિ- રિફ્લેક્ટર ટાઈપ)
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12 વો - 5/21 વો મલ્ટિ- રિફ્લેક્ટર ટાઈપ
ટર્ન સિગ્નલ લેમ્પ 12 વો - 21 વો x 4 નંગ (એમએફઆર- ક્લિયર લેન્સ- અંબર બલ્બ)

પરિમાણો

લંબાઈ 1830 મિમિ
પહોળાઈ 726 મિમિ
ઊંચાઈ 1139 મિમિ
વ્હીલબેઝ 1245 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 155 મિમિ
કર્બ વજન 116 કિગ્રા
મહત્તમ પેલોડ 130 કિગ્રા

તુલના

ડ્યૂએટ

ડ્યૂએટ

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો

ટોલફ્રીનં. : 1800 266 0018