ગ્લેમર

એકદમ ચુંબકીય.

ગ્લેમર એ સ્ટાઈલ અને પાવરનું સંપૂર્ણ મિશ્રણ છે. તેનું 125સીસીનું એએસએફએસ એન્જિન તમને શહેરના ટ્રાફિકને આગળ રાખવા પાવર પેક્ડ છે. અને તેના અદભુત ગ્રાફિક્સ તથા અનોખી સ્ટાઈલિંગ તેમાં સ્ટાઈલનો ઉમેરો કરે છે. ગ્લેમર તમને અલગ તરી આવીને આગળ રહેવામાં મદદરૂપ થાય છે.

ગ્લેમર બ્લેક વિથ ટેકનો બ્લૂબ્લેક વિથ ટેકનો બ્લૂ
ગ્લેમર બ્લેક વિથ સ્પોર્ટ્સ રેડબ્લેક વિથ સ્પોર્ટ્સ રેડ
ગ્લેમર બ્લેક વિથ ટોર્નેડો ગ્રે મેટાલિકબ્લેક વિથ ટોર્નેડો ગ્રે મેટાલિક
ગ્લેમર કેન્ડી બ્લેઝિંગ રેડકેન્ડી બ્લેઝિંગ રેડ
ગ્લેમર ડિજિટલ સિલ્વરડિજિટલ સિલ્વર

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

ગ્લેમર

Classic Speedometer

ગ્લેમર ગ્લેમર
  • ગ્લેમર એએસએફએસઃ વધુ સારું ફ્યુઅલનું મિશ્રણ, જેથી ઓછો ખર્ચ
  • ગ્લેમર ઉત્તેજનાપૂર્ણ ગ્રાફિક્સ અને એરોડાયનેમિક સ્કૂપ્સઃ એક અલગ દેખાવ માટે
  • ગ્લેમર ડિજિટલ એનાલોગ કોમ્બો મીટર કોન્સોલઃ વધુ આધારભૂત

ગ્લેમર - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4- સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 124.7સીસી
મહત્તમ પાવર 6.72 કિવો (9.1 પીએસ) @ 7000 આરપીએમ
મહત્તમ ટોર્ક 10.35 એન-એમ @ 4000 આરપીએમ
મહત્તમ સ્પીડ 90 કેએમપીએચ
બોર x સ્ટ્રોક 52.4 x 57.8 મિમિ
કાર્બ્યુરેટર સિંગલ ડ્રાફ્ટ વેરિયેબલ વેન્ચુરી (પિસ્ટન)
કોમ્પ્રેશન રેશિયો 9.1 : 1
સ્ટાર્ટિંગ કિક/સેલ્ફ સ્ટાર્ટ
ઈગ્નિશન એએમઆઈ- એડવાન્સ્ડ માઈક્રો ઈગ્નિશન સિસ્ટમ
ઓઈલ ગ્રેડ એસએઈ 10વો30 એસજે, જેએએસઓ એમએ ગ્રેડ
એર ફિલ્ટરેશન ડ્રાય, પેપર પ્લેટેડ ટાઈપ
ફ્યુઅલ સિસ્ટમ કાર્બ્યૂરેટર
ફ્યુઅલ મીટરિંગ કાર્બ્યૂરેશન

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ મલ્ટિપલ વેટ
ગીયર બોક્સ 4 સ્પીડ કોન્સ્ટન્ટ મેશ
ચેસિસ પ્રકાર ટ્યુબ્યુલર ડબલ ક્રેડલ ટાઈપ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ
રિયર સ્વીંગ આર્મ વિથ હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડિસ્ક 240 મિમિ ડાયે, પેડ- નોન એસ્બેસ્ટોસ ટાઈપ
ફ્રન્ટ બ્રેક ડ્રમ ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ- 130 મિમિ લાઈનર્સ- નોન એસ્બેસ્ટોસ ટાઈપ
રિયર બ્રેક ડ્રમ ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ- 130 મિમિ લાઈનર્સ- નોન એસ્બેસ્ટોસ ટાઈપ

વ્હીલ્સ & ટાયર્સ

ટાઈર સાઈઝ ફ્રન્ટ 2.75 x 18 - 42 પી/ 4 પીઆર
ટાયર સાઈઝ રિયર 3.00 x 18 - 52 પી/ 6 પીઆર

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12વો-3 એએચ, એમએફ બેટરી
હેડ લેમ્પ 12 વો- 35વો/35વો- હેલોઝન બલ્બ, (મલ્ટિ રિફ્લેક્ટર ટાઈપ)
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12વો-5 / 21 વો (મલ્ટિ રિફ્લેક્ટર)
ટર્ન સિગ્નલ લેમ્પ 12 વો- 10વો (અંબર બલ્બ) x 4 નંગ (એમએફઆર – ક્લિયર લેન્સ)
પાઈલટ લેમ્પ 12 વો- 3 વો

પરિમાણો

લંબાઈ 2005 મિમિ
પહોળાઈ 735 મિમિ
ઊંચાઈ 1070 મિમિ
સેડલ ઊંચાઈ 790 મિમિ
વ્હીલબેઝ 1265 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 150 મિમિ
ફ્યુઅલ ટેંકની કેપેસિટી 13.6 લિટર (મિન)
રિઝર્વ 1 લિટર (વાપરી શકાય તેવું રિઝર્વ)
કર્બ વજન 125 કિગ્રા (કિક) / 129 કિગ્રા (સેલ્ફ)
મહત્તમ પેલોડ 130 કિગ્રા

તુલના

ગ્લેમર

ગ્લેમર

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો