ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ

માઈલેજને નિયંત્રિત કરવાનો પાવર

પ્રોગ્રામ્ડ એફઆઈ સિસ્ટમ સિલિન્ડરમાં યોગ્ય માત્રામાં ફ્યુઅલ ઈન્જેક્ટ કરે છે, જેની ગણતરી હાઈ-ટેક સેન્સર્સ દ્વારા પ્રાપ્ત ડેટાના આધારે થાય છે. તદ્દન નવું ગ્લેમર એફઆઈ, ઓફર કરે છે શ્રેષ્ઠ ચાલનક્ષમતા, સર્વોત્તમ ફ્યુઅલ કાર્યક્ષમતા, ઓછો ધૂમાડો અને ઈન્સ્ટન્ટ સ્ટાર્ટ. રિયલ ટાઈમ માઈલેજ ઈન્ડિકેટર સાથે, તે તમને રિયલ-ટાઈમમાં ફ્યુઅલ વપરાશ દર્શાવીને માઈલેજને નિયંત્રિત કરવાનો પાવર આપે છે. શક્તિશાળી 125સીસીના એન્જિન અને નયનરમ્ય ગ્રાફિક્સથી સજ્જ, આ માસ્ટરપીસ શેરીઓ પર રાજ કરવા સજ્જ છે.

ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ બ્લેક વિથ સ્પોર્ટ્સ રેડબ્લેક વિથ સ્પોર્ટ્સ રેડ
ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ ટેકનો બ્લૂટેકનો બ્લૂ
ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ કેન્ડી બ્લેઝિંગ રેડકેન્ડી બ્લેઝિંગ રેડ

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ

Classic Speedometer

ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ
  • ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ એફઆઈ: ફ્યુલનો વપરાશ શ્રેષ્ઠતમ કરે તેવી ફ્યુઅલ ઈન્જેક્શન સિસ્ટમ
  • ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ બેંક એંગલ સેન્સરઃ બાઈક પડે ત્યારે પાવરને કાપી નાંખતુ સેફ્ટી ડિવાઈસ
  • ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ આટીએમઆઈઃ રિયલ ટાઈમ માઈલેજ ઈન્ડિકેટર
  • ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ એલઈડી ટેઈલ લાઈટ્સ- ડાયનેમિક એલઈડી ટેઈલ-લાઈટ્સ સાથે વધુ વિઝિબલ

ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4- સ્ટ્રોક સિંગલ સિલિન્ડર
ડિસ્પ્લેસમેન્ટ 124.7સીસી
મહત્તમ પાવર 8.6 કિવો @7500 આરપીએમ
મહત્તમ ટોર્ક 11 એન-એમ @6000 આરપીએમ
કોમ્પ્રેશન રેશિયો 10:01
સ્ટાર્ટિંગ સેલ્ફ સ્ટાર્ટ
ઈગ્નિશન ડીસી- ફુલ્લી ટ્રાન્ઝિસ્ટરાઈઝ્ડ ઈગ્નિશન (ઈસીયુ)
ઓઈલ ગ્રેડ એસએઈ 10 વો 30 એસજે ગ્રેડ
ફ્યુઅલ સિસ્ટમ (એફઆઈ)

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ વેટ મલ્ટિપલ
ગીયર બોક્સ 4-સ્પીડ કોન્સ્ટન્ટ મેશ
ચેસિસ પ્રકાર સેમી ડબલક્રેડ ટાઈપ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ
રિયર 5- સ્ટેપ એડજસ્ટેબલ હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડિસ્ક 240 મિમિ ડિયા, પેડ-નોન એબ્ઝોર્બર્સ ટાઈપ
રિયર બ્રેક ડ્રમ ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ- 130 મિમિ લાઈનર્સ- નોન-એસ્બેસ્ટોસ ટાઈપ

વ્હીલ્સ & ટાયર્સ

ટાઈર સાઈઝ ફ્રન્ટ 80/100-18 47પી| ટ્યુબલેસ ટાયર્સ
ટાયર સાઈઝ રિયર 90/90-18 51 પી| ટ્યુબલેસ ટાયર્સ

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12 વો- 3 એએચ (એમએફ4)
હેડ લેમ્પ 12 વો- 35વો/35વો- હેલોઝન બલ્બ, (એમએફઆર)
ટેઈલ/સ્ટોપ લેમ્પ એલઈડી ટાઈપ
ટર્ન સિગ્નલ લેમ્પ 12 વો- 10 વો x4 (અમ્બર બલ્બ) વિથ ક્લિયર લેન્સ (એમએફઆર)

પરિમાણો

લંબાઈ 2023 મિમિ
પહોળાઈ 766 મિમિ
ઊંચાઈ 1091 મિમિ
વ્હીલબેઝ 1262 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 159 મિમિ
ફ્યુઅલ ટેંકની કેપેસિટી 10 લિટર
રિઝર્વ 1.5 લિટર
કર્બ વજન 127 કિગ્રા

તુલના

ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ

ગ્લેમર પ્રોગ્રામ્ડ એફઆઈ

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો