આકર્ષક દેખાવ સાથે આવે છે સર્વોત્તમ પ્રદર્શન
પ્રોગ્રામ્ડ એફઆઈ એજિન ઓઈલ કૂલર સાથે. નવી પેઢીના પ્રોગ્રામ્ડ એફઆઈ એન્જિન સાથે બધાથી ઉપર સવારી કરો. તેમાં 16 બીટ ઈસીયુ પ્રોસેસર છે જે હાઈ-ટેક સેન્સર્સ દ્વારા એન્જિનના વાતાવરણને સ્કેન કરે અને નવા સ્તરનું પ્રદર્શન કરે છે.
ટાઈપ | એર કૂલ્ડ, 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી, ફ્યૂઅલ ઈન્જેક્શન, ઓઈલ કૂલર |
ડિસ્પ્લેસમેન્ટ | 223સીસી |
મહત્તમ પાવર | 14.9 કિવો (20 બીએચપી) @ 8000 આરપીએમ |
મહત્તમ ટોર્ક | 19.7 એન-એમ @ 6500 આરપીએમ |
મહત્તમ સ્પીડ | 129 કેએમપીએચ |
બોર x સ્ટ્રોક | 65.5 x 66.2 મિમિ |
કોમ્પ્રેશન રેશિયો | 9.6:1 |
સ્ટાર્ટિંગ | સેલ્ફ સ્ટાર્ટ |
ઈગ્નિશન | ડીસી- એફટીઆઈએસ (ફૂલ ટ્રાન્ઝિસ્ટરાઈઝ્ડ ઈગ્નિશન સિસ્ટમ) |
ઓઈલ ગ્રેડ | એસએઈ 10 વો 30 એસજે ગ્રેડ (જેએએસઓ એમએ ગ્રેડ) |
એર ફિલ્ટરેશન | વિસ્કોસ, પેપર પ્લિએટેડ ટાઈપ |
ફ્યુઅલ સિસ્ટમ | ગેસોલાઈન ફ્યૂઅલ ઈન્જેક્શન સિસ્ટમ |
ફ્યુઅલ મીટરિંગ | એફઆઈ, ફ્યૂઅલ ઈન્જેક્શન |
ક્લચ | મલ્ટિપલ વેટ |
ગીયર બોક્સ | 5 સ્પીડ કોન્સ્ટન્ટ મેશ |
ચેસિસ પ્રકાર | ટુબ્યુલર, ડાયમંડ ટાઈપ |
ફ્રન્ટ | ટેલિસ્કોપિક હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ |
રિયર | સ્વીંગ આર્મ વિથ 5 સ્ટેપ એડજસ્ટેબલ જીઆરએસ સિસ્ટમ |
ફ્રન્ટ બ્રેક | ડિસ્ક, ડાયે 276 મિમિ |
રિયર બ્રેક | ડાયા 240 મિમિ |
ટાઈર સાઈઝ ફ્રન્ટ | 80 / 100 x 18 – 47 પી ટ્યૂબલેસ |
ટાયર સાઈઝ રિયર | 120/ 80 x 18 – 62 પી ટ્યૂબલેસ |
બેટરી | 12વો-7 એએચ, એમએફ બેટરી |
હેડ લેમ્પ | 12 વો- 35વો/35વો- હેલોઝન બલ્બ, (ડ્યુઅલ હેડલાઈટ) |
ટેઈલ/સ્ટોપ લેમ્પ | 12વો – 0.2 વો / 2.1 વો એલઈડી લેમ્પ |
ટર્ન સિગ્નલ લેમ્પ | 12 વો- 10 વો x 4 નંગ (મલ્ટિ-રિફ્લેક્ટર) |
પાઈલટ લેમ્પ | 12 વો- એલઈડી લાઈટ ગ્લાઈડ x 2 |
લંબાઈ | 2100 મિમિ |
પહોળાઈ | 805 મિમિ |
ઊંચાઈ | 1190 મિમિ |
સેડલ ઊંચાઈ | 810 મિમિ |
વ્હીલબેઝ | 1360 મિમિ |
ગ્રાઉન્ડ ક્લિયરન્સ | 145 મિમિ |
ફ્યુઅલ ટેંકની કેપેસિટી | 15.3 લિટર |
કર્બ વજન | 157 કિગ્રા |
મહત્તમ પેલોડ | 130 કિગ્રા |