માએસ્ટ્રો એજ 125

હવે નવી માએસ્ટ્રો એજ 125 પર વધુ ઝડપી, ચપળ અને સરળ સવારીનો આનંદ માણો, જે છે પ્રોગ્રામ્ડ ફ્યૂઅલ-ઇન્જેક્શન ટેકનોલોજી ધરાવતું ભારતનું પ્રથમ સ્કુટર. આપને દમદાર પર્ફોમન્સ પૂરું પાડવા તેના સ્માર્ટ ઓન-બૉર્ડ સેન્સર્સ ઇંધણના પુરવઠાને અનુકૂળ બનાવે છે, જે સુપર ફાસ્ટ પીક-અપ પૂરો પાડે છે, ઢોળાવ પર સરળતાથી ચઢાણ કરવું શક્ય બનાવે છે અને ઠંડા વાતાવરણમાં પણ ઝડપથી સ્ટાર્ટ થઈ જાય છે.

માએસ્ટ્રો એજ 125 પેન્થર બ્લેકપેન્થર બ્લેક
માએસ્ટ્રો એજ 125 પર્લ ફેડલેસ વ્હાઈટપર્લ ફેડલેસ વ્હાઈટ
માએસ્ટ્રો એજ 125 મેટ રેડમેટ રેડ
માએસ્ટ્રો એજ 125 મેટ વર્નિઅર ગ્રેમેટ વર્નિઅર ગ્રે
માએસ્ટ્રો એજ 125 વાદળી - ફક્ત i3sવાદળી - ફક્ત i3s
માએસ્ટ્રો એજ 125 મેટ બ્રાઉનમેટ બ્રાઉન

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

માએસ્ટ્રો એજ 125

Classic Speedometer

માએસ્ટ્રો એજ 125 માએસ્ટ્રો એજ 125
 • માએસ્ટ્રો એજ 125 સ્ટ્રાઈકિંગ LED ઈનસિગનિયા (ફક્ત Fi વેરીઅન્ટમાં)
 • માએસ્ટ્રો એજ 125 125cc એનર્જી બુસ્ટ એન્જિન
 • માએસ્ટ્રો એજ 125 ડાયમંડ કટ એલૉય વ્હિલ્સ
 • માએસ્ટ્રો એજ 125 એક્સટર્નલ ફ્યૂઅલ ફિલિંગ
 • માએસ્ટ્રો એજ 125 ડિસ્ક બ્રેક IBSની સાથે
 • માએસ્ટ્રો એજ 125 મોબાઈલ ચાર્જિંગ પોર્ટ અને બૂટ લાઈટ
 • માએસ્ટ્રો એજ 125 LED ટેઈલ લેમ્પ
 • માએસ્ટ્રો એજ 125 સર્વિસ રિમાઈન્ડર

માએસ્ટ્રો એજ 125 - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર-કુલ્ડ, 4 સ્ટ્રોક સિંગલ સીલિંડર OHC 124.6cc
ડિસ્પ્લેસમેન્ટ 6.8 kW (9.1 BHP) @ 7000 રિવોલ્યુશન પ્રતિ મિનિટ (rpm)
મહત્તમ પાવર 6.5 kW (8.7 BHP) @ 6750 રિવોલ્યુશન પ્રતિ મિનિટ (rpm)
મહત્તમ ટોર્ક 10.2 Nm @ 5000 રિવોલ્યુશન પ્રતિ મિનિટ (rpm)
સ્ટાર્ટિંગ સેલ્ફ સ્ટાર્ટ / કિક-સ્ટાર્ટ
ઈગ્નિશન ઈલેક્ટ્રોનિક કન્ટ્રોલ યુનિટ (ECU) | ડિજીટલ TCI ઈગ્નિશન સિસ્ટમ (TCI)
ફ્યુઅલ સિસ્ટમ ફ્યૂઅલ ઈન્જેકશન | કાર્બુરેટર

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ ડ્રાય, સેન્ટ્રીફ્યૂગલ
ગીયર બોક્સ વેરિયોમેટિક ડ્રાઈવ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક ફૉર્ક
રિયર સિંગલ કોઈલ સ્પ્રિંગ હાઈડ્રોલિક ટાઇપ

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડિસ્ક ડિસ્ક બ્રેક 190 mm
રિયર બ્રેક ડ્રમ ડ્રમ બ્રેક 130 mm

વ્હીલ્સ & ટાયર્સ

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12 V-4Ah ETZ-5 MF- બેટરી

પરિમાણો

કર્બ વજન ડ્રમઃ 109 Kg / ડિસ્કઃ 110 kg

તુલના

માએસ્ટ્રો એજ 125

માએસ્ટ્રો એજ 125

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
 • ઠગાઈથીસાવધાન
 • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
 • વધુવાંચો