માએસ્ટ્રો એજ

તદ્દન નવું હીરો માએસ્ટ્રો એજ

તદ્દન નવા માઈસ્ટ્રો એજ સાથે તમારા ઠંડા પ્રમાણને ઉપર લાવવાનો સમય પાકી ગયો છે. પોતાની બોલ્ડ ડિઝાઈન, શ્રેષ્ઠતમ પ્રદર્શન અને અદ્યતન ફીચર્સ સાથે દેખાવમાં શ્રેષ્ઠ, સવારીમાં તેના કરતા પણ વધુ સારા વાહન થકી ગલીઓમાં રાજ કરો.

માએસ્ટ્રો એજ શૂટિંગ નાઈટ સ્ટારશૂટિંગ નાઈટ સ્ટાર
માએસ્ટ્રો એજ ટેકનો બ્લૂટેકનો બ્લૂ
માએસ્ટ્રો એજ મેટ વર્નિયર ગ્રેમેટ વર્નિયર ગ્રે
માએસ્ટ્રો એજ મેટ બ્લૂમેટ બ્લૂ
માએસ્ટ્રો એજ પેન્થર બ્લેકપેન્થર બ્લેક
માએસ્ટ્રો એજ પર્લ સિલ્વર વ્હાઈટપર્લ સિલ્વર વ્હાઈટ
માએસ્ટ્રો એજ કેન્ડી બ્લેઝિંગ રેડકેન્ડી બ્લેઝિંગ રેડ
માએસ્ટ્રો એજ સ્પોર્ટી મેટ ગ્રે એન્ડ રેડસ્પોર્ટી મેટ ગ્રે એન્ડ રેડ
માએસ્ટ્રો એજ એક્ટિવ મેટ ગ્રે એન્ડ બ્લૂએક્ટિવ મેટ ગ્રે એન્ડ બ્લૂ

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

માએસ્ટ્રો એજ

Classic Speedometer

માએસ્ટ્રો એજ માએસ્ટ્રો એજ
 • માએસ્ટ્રો એજ ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન
 • માએસ્ટ્રો એજ બહારથી ફ્યુલ ફિલિંગ
 • માએસ્ટ્રો એજ ઈન્ટિગ્રેટેડ બ્રેકિંગ
 • માએસ્ટ્રો એજ મોબાઈલ ચાર્જિંગ પોર્ટ અને બૂટ લાઈટ
 • માએસ્ટ્રો એજ એલઈડી ટેઈલ લેમ્પ
 • માએસ્ટ્રો એજ બોલ્ડ નવા ગ્રાફિક્સ
 • માએસ્ટ્રો એજ ડિજિટલ એનાલોગ કોમ્બો મીટર કોન્સોલ
 • માએસ્ટ્રો એજ એલોય વ્હીલ્સ
 • માએસ્ટ્રો એજ સર્વિસ રિમાઈન્ડર
 • માએસ્ટ્રો એજ વધુ મોટું ફ્રન્ટ વ્હીલ
 • માએસ્ટ્રો એજ ટ્યુબલેસ ટાયર્સ
 • માએસ્ટ્રો એજ હંમેશા હેડલેમ્પ ઓન (એએચઓ)

માએસ્ટ્રો એજ - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર-કૂલ્ડ, 4- સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 110.9સીસી
મહત્તમ પાવર 6 કિવો (8 બીએચપી) @ 7500 રિવોલ્યૂશન્સ પર મિનિટ (આરપીએમ)
મહત્તમ ટોર્ક 8.7 એનએમ @ 5500 રિવોલ્યૂશન્સ પર મિનિટ (આરપીએમ)
સ્ટાર્ટિંગ સેલ્ફ-સ્ટાર્ટ

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ ઓટોમેટિક ક્લચ
ગીયર બોક્સ વેરિયોમેટિક ડ્રાઈવ (2.51 - 0.85)

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક, હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ
રિયર યુનિટ સ્વીંગ વિથ સ્પ્રિંગ લોડેડ હાઈડ્રોલિક ડેમ્પર

ટાયર્સ

ફ્રન્ટ 90/90 - 12 - 54 જે
રિયર 90/100- 10- 53જે

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12 વો - 4 એએચ (એમએફ બેટરી)
હેડ લેમ્પ 12 વો – 35વો/35વો – હલોઝન બલ્બ (મલ્ટિ- રિફ્લેક્ટર ટાઈપ)
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12 વો - 0.4 /1.6 ડબ્લ્યુ - (એલઈડી ટાઈપ)
ટર્ન સિગ્નલ લેમ્પ 12 વો - 10 વો x 4 નંગ - (એમએફઆર- ક્લિયર લેન્સ- અંબર બલ્બ ટાઈપ)

પરિમાણો

લંબાઈ 1841 મિમિ
પહોળાઈ 695 મિમિ
ઊંચાઈ 1190 મિમિ
વ્હીલબેઝ 1261 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 155 મિમિ
કર્બ વજન 110 કિગ્રા
મહત્તમ પેલોડ 130 કિગ્રા

તુલના

માએસ્ટ્રો એજ

માએસ્ટ્રો એજ

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
 • ઠગાઈથીસાવધાન
 • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
 • વધુવાંચો