નવું ગ્લેમર

 પ્રસ્તુત છે તદ્દન નવું ગ્લેમર 125

તદ્દન નવા ગ્લેમર 125ની સવારી કરવા તૈયાર થઈ જાવ. મશીનમાં સર્વોત્તમ જે મસ્ક્યુલર ડિઝાઈન, સ્ટાયલીશ ગ્રાફિક્સ અને પ્રદર્શનથી ભરપૂર 125સીસીનું ટોર્ક ઓન ડિમાન્ડ એન્જિનથી સજ્જ છે. તમારી વાહન હંકારવાની સ્ટાઈલને શ્રેષ્ઠ રીતે અનુકૂળ, તે તમને વધુ સારી કાર્યક્ષમતા પૂરી પાડે છે, જેથી તમે હંમેશા અલગ તરી આવો અને બધાથી આગળ રહો. નજીકથી જોતાં, તમારા ધ્યાને આવશે કે તેની અદ્યતન ટેકનોલોજી તેને વધુ નોખું તારવે છે- એલઈડી ટેઈલ લેમ્પ, પહોળા પાછલા ટાયર્સ, ડિજિટલ એનાલોગ મીટર અને લેટેસ્ટ આઈ3એસ સિસ્ટમ આઈડલ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ જે તમને વધુ આરામદાયક મુસાફરીનો આનંદ આપે.

નવું ગ્લેમર બ્લેક વિથ ટેકનો બ્લૂબ્લેક વિથ ટેકનો બ્લૂ
નવું ગ્લેમર બ્લેક વિથ સ્પોર્ટ્સ રેડબ્લેક વિથ સ્પોર્ટ્સ રેડ
નવું ગ્લેમર કેન્ડી બ્લેઝિંગ રેડકેન્ડી બ્લેઝિંગ રેડ
નવું ગ્લેમર બ્લેક વિથ ટોર્નેડો ગ્રે મેટાલિકબ્લેક વિથ ટોર્નેડો ગ્રે મેટાલિક

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

નવું ગ્લેમર

Classic Speedometer

નવું ગ્લેમર નવું ગ્લેમર
  • નવું ગ્લેમર પહોળા રિયર ટાયર- રોડ પર વધુ સારી ગ્રીપ માણો
  • નવું ગ્લેમર મસ્ક્યુલર અને સ્પોર્ટી ડિઝાઈન- ઈરરેઝિસ્ટિબલ રાઈડની અનુભૂતિ કરો
  • નવું ગ્લેમર સૌથી શક્તિશાળી 125સીસી એન્જિન- સરળ રાઈડ અને આરામ સાથે ઢાળ ચઢાવો
  • નવું ગ્લેમર આઈ3એસ ટેકનોલોજી- તમે ઊભા રહો તે દરેક વખતે ફ્યુઅલ બચાવે
  • નવું ગ્લેમર એલઈડી ટેઈલ લાઈટ્સ- ડાયનેમિક એલઈડી ટેઈલ-લાઈટ્સ સાથે વધુ વિઝિબલ

નવું ગ્લેમર - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4- સ્ટ્રોક સિંગલ સિલિન્ડર, ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 124.7સીસી
મહત્તમ પાવર 8.5 કિવો (11.4 બીએચપી) @ 7500 આરપીએમ
મહત્તમ ટોર્ક 11 એનએમ @ 6500 આરપીએમ
બોર x સ્ટ્રોક 52.4 x 57.8 મિમિ
કોમ્પ્રેશન રેશિયો 10:01
સ્ટાર્ટિંગ સેલ્ફ સ્ટાર્ટ
ઈગ્નિશન ડિજિટલ ડીસી સીડીઆઈ ઈગ્નિશન સિસ્ટમ- એએમઆઈ
ફ્યુઅલ સિસ્ટમ કાર્બ્યૂરેટર- સીવી ટાઈપ

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ વેટ મલ્ટિપલ
ગીયર બોક્સ 4- સ્પીડ કોન્સ્ટન્ટ મેશ
ચેસિસ પ્રકાર સેમી ડબલ ક્રેડલ ટાઈપ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ
રિયર 5- સ્ટેપ એડજસ્ટેબલ હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડિસ્ક 240 મિમિ ડાયે
ફ્રન્ટ બ્રેક ડ્રમ 130 મિમિ
રિયર બ્રેક ડ્રમ 130 મિમિ

વ્હીલ્સ & ટાયર્સ

ટાઈર સાઈઝ ફ્રન્ટ ફ્રન્ટ 80 / 100 - 18 47પી | ટ્યૂબલેસ ટાયર
ટાયર સાઈઝ રિયર રિયર 90 / 90 - 18 51પી | ટ્યૂબલેસ ટાયર

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12 વો - 3 એએચ (એમએફ4) બેટરી
હેડ લેમ્પ 12 વો - 35 વો / 35 વો – હેલોઝન બલ્બ (મલ્ટિ- રિફ્લેક્ટર ટાઈપ)
ટેઈલ/સ્ટોપ લેમ્પ એલઈડી ટાઈપ
ટર્ન સિગ્નલ લેમ્પ 12 વો - 10 વો (અંબર બલ્બ) x 4 નંગ (એમએફઆર- ક્લિયર લેન્સ)

પરિમાણો

લંબાઈ 2023 મિમિ
પહોળાઈ 766 મિમિ
ઊંચાઈ 1091 મિમિ
વ્હીલબેઝ 1262 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 159 મિમિ
ફ્યુઅલ ટેંકની કેપેસિટી 11 લિટર
રિઝર્વ 1.4 લિટર
કર્બ વજન 127 કિગ્રા (ડિસ્ક) / 126 કિગ્રા (ડ્રમ)

તુલના

નવું ગ્લેમર

નવું ગ્લેમર

રિવ્યુ

  • ZIGWHEELS: All-New Hero Glamour 125

     "Hero’s all-new Glamour really is indeed all new, secondly, it clearly has a lot of substance. While we rode it on conditions that are far from the typical environment most Glamour customers will ride it in, there is much promise in this package."

  • BIKEWALE: 2017 Hero Glamour 125 Launch Ride

     "Everything compared to the current Glamour. The styling is completely different. New panels, smarter decals, and a stance which makes it look bigger than the current bike. It's better looking too. More grown up and attractive if you will; like Shilpa Shetty in her recent yoga videos compared to her Baazigar days. It gets LED tail lamps, unique looking wheels and part-digital-part-analog instrumentation, all of which are new additions."

  • Overdrive: New Hero Glamour first ride

     "Hero Glamour proves to be a persuasive 125cc motorcycle. The engine has refinement, performance and the promise of refinement, this much is clear. The dynamics are surprisingly capable and I rather enjoyed riding the wee motorcycle at a racetrack which is a huge surprise. The design is neat enough and Hero has ensured that basic hygiene – like a choke on the handlebar is taken care of. We wait to test it but this seems like a sorted, well-made motorcycle."

  • NDTV: Glamour Reborn: Review Of Hero Glamour 125

     "New Glamour is a confident offering from Hero MotoCorp and probably the best answer to its disbelievers for it clearly shows the strides the firm has made in designing and developing its first all non-Honda motorcycle and that is a big thing."

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો