પેશન પ્રો

જીયો અપને સ્ટાઈલ  SE
 

હીરો પેશન પ્રો અદભુત સ્ટાઈલ અને અતુલ્ય પ્રદર્શનનું સંપૂર્ણ મિશ્રણ છે. હીરોની પેટન્ટેડ આઈ3એસ ટેકનોલોજીના સમાવેશ સાથે હવે તેને ટેકનોલોજીનો વેગ મળ્યો છે.

નવતર સંશોધન સવારીને વધુ સુગમ અને ઈંધણ બચાવનારું બનાવે છે. તેની પાથ-બ્રેકિંગ ડિઝાઈન, કે જે આઠ આકર્ષક રંગોમાં આવે છે, તમને અનન્ય સ્ટાઈલ સ્ટેટમેન્ટ કરવા સક્ષમ બનાવે છે.

પેશન પ્રો મેટ બ્રાઉનમેટ બ્રાઉન
પેશન પ્રો મિસ્ટિક વ્હાઈટમિસ્ટિક વ્હાઈટ
પેશન પ્રો બ્લેક વિથ સ્પોર્ટ્સ રેડબ્લેક વિથ સ્પોર્ટ્સ રેડ
પેશન પ્રો બ્લેક વિથ ફોરેસ્ટ બ્લૂબ્લેક વિથ ફોરેસ્ટ બ્લૂ
પેશન પ્રો બ્રોન્ઝ યલોબ્રોન્ઝ યલો
પેશન પ્રો ફોર્સ સિલ્વરફોર્સ સિલ્વર
પેશન પ્રો બ્લેક વિથ હેવી ગ્રેબ્લેક વિથ હેવી ગ્રે
પેશન પ્રો સ્પોર્ટ્સ રેડસ્પોર્ટ્સ રેડ

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

પેશન પ્રો

Classic Speedometer

પેશન પ્રો પેશન પ્રો
  • પેશન પ્રો સ્ટાયલિશ ગ્રાફિક્સઃ કન્ટેમ્બરરી લૂક્સ
  • પેશન પ્રો સ્ટાયલિશ ટેઈલ લેમ્પઃ બાઈકના એકંદર સારા દેખાવમાં ઉમેરો કરે
  • પેશન પ્રો 6-સ્પોક કાસ્ટ વ્હીલઃ વજનમાં હલકું, મેઈન્ટેન્ કરવામાં સરળ
  • પેશન પ્રો સિમેટ્રિક હેડ લેમ્પઃ રાત્રે એકસમાન વિઝિબિલિટી
  • પેશન પ્રો આઈ3એસ ટેકનોલોજી- તમે ઊભા રહો તે દરેક વખતે ફ્યુઅલ બચાવે

પેશન પ્રો - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4—સ્ટ્રોક સિલિન્ડર ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 97.2સીસી
મહત્તમ પાવર 6.15 કિવો (8.36 પીએસ) @ 8000 આરપીએમ
મહત્તમ ટોર્ક 0.82 કિગ્રા-એમ (8.05 એન-એમ) @ 5000 આરપીએમ
બોર x સ્ટ્રોક 50.0 મિમિ x 49.5 મિમિ
કાર્બ્યુરેટર સાઈડ ડ્રાફ્ટ, વેરિયેબલ વેન્ચુરી ટાઈપ વિથ ટીસીઆઈએસ
ઈગ્નિશન ડીસી- ડિજિટલ સીડીઆઈ

ટ્રાન્સમિશન & ચેસિસ

ગીયર બોક્સ 4-સ્પીડ કોન્સ્ટન્ટ મેશ
ફ્રેમ ટ્યુબ્યુલર ડબલ ક્રેડલ ફ્રેમ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ
રિયર સ્વીંગ આર્મ વિથ 5-સ્ટેબ એડજસ્ટેબલ હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડિસ્ક ડિસ્ક બ્રેક – ડાયે 240 મિમિ
ફ્રન્ટ બ્રેક ડ્રમ ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ (130 મિમિ)
રિયર બ્રેક ડ્રમ ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ (130 મિમિ)

વ્હીલ્સ & ટાયર્સ

ટાઈર સાઈઝ ફ્રન્ટ 2.75 x 18 - 4 પીઆર / 42 પી
ટાયર સાઈઝ રિયર 3.00 x 18 - 6 પીઆર / 52 પી

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12વો- 3 એએચ (એમએફ બેટરી)
હેડ લેમ્પ 12વો – 35વો / 35વો – હેલોઝન બલ્બ, ટ્રેપેઝોઈડલ, એમએફઆર
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12વો - 5 / 21 વો, એમએફઆર
ટર્ન સિગ્નલ લેમ્પ 12વો – 10વો (અંબર બલ્બ) x 4 નંગ એમએફઆર, ક્લિયર લેન્સ

પરિમાણો

લંબાઈ 1980 મિમિ
પહોળાઈ 765 મિમિ
ઊંચાઈ 1075 મિમિ
સેડલ ઊંચાઈ 795 મિમિ
વ્હીલબેઝ 1235 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 મિમિ
ફ્યુઅલ ટેંકની કેપેસિટી 12.5 લિટર, 1 લિટર (વાપરી શકાય તેવું રિઝર્વ)
કર્બ વજન 112 કિગ્રા (ડ્રમ-કિક)/ 115 કિગ્રા (ડ્રમ- સેલ્ફ)/ 116 કિગ્રા (ડિસ્ક સેલ્ફ)

તુલના

પેશન પ્રો

પેશન પ્રો

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો