પ્લેઝર +

 નવું બોલ્ડ હીરો પ્લેઝર+

 નવી બોલ્ડ સ્ટાઇલ અને વેગીલા પર્ફોમન્સનું રોમાંચક મિશ્રણ ધરાવતું નવું હીરો પ્લેઝર+ તેની કૉમ્પેક્ટ ડીઝાઇનમાં રેટ્રો ફ્લેવર સાથે આવે છે, વળી, તે 110 સીસીનું દમદાર એન્જિન ધરાવે છે અને અનેક વિશેષતાઓની સાથે સંપૂર્ણપણે સજ્જ છે. તો, નવી સાહસિક સવારી કરવા માટે આપનો ડ્રાઇવ મૉડ ઑન કરો અને ઉન્મુક્ત થઈને અલગારી સફર પર નીકળી પડો.

પ્લેઝર + પોલ સ્ટાર બ્લ્યૂપોલ સ્ટાર બ્લ્યૂ
પ્લેઝર + પર્લ સિલ્વર વ્હાઇટપર્લ સિલ્વર વ્હાઇટ
પ્લેઝર + મેટ મેટાલિક રેડમેટ મેટાલિક રેડ
પ્લેઝર + મેટ વર્નિયર ગ્રેમેટ વર્નિયર ગ્રે
પ્લેઝર + સ્પોર્ટી રેડસ્પોર્ટી રેડ
પ્લેઝર + મેટ ગ્રીનમેટ ગ્રીન
પ્લેઝર + મિડનાઇટ બ્લેકમિડનાઇટ બ્લેક

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

પ્લેઝર +

Classic Speedometer

પ્લેઝર + પ્લેઝર +
 • પ્લેઝર + રેટ્રો હેડલેમ્પ
 • પ્લેઝર + સ્પોર્ટી ટેઇલ લેમ્પ
 • પ્લેઝર + નવું એનાલોગ સ્પીડોમીટર
 • પ્લેઝર + એલઇડી બૂટ લેમ્પ
 • પ્લેઝર + મોબાઇલ ચાર્જિંગ માટેનો પોર્ટ અને યુટિલિટી બૉક્સ
 • પ્લેઝર + ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ
 • પ્લેઝર + ટ્યુબલેસ ટાયર્સ
 • પ્લેઝર + સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર
 • પ્લેઝર + એલૉય વ્હિલ્સ
 • પ્લેઝર + ડ્યુઅલ ટેક્સચર્ડ સીટ

પ્લેઝર + - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4-સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 110.9 સીસી
મહત્તમ પાવર 6.0 કિલોવૉટ (8 બીએચપી) @ 7500 રીવોલ્યુશન્સ પર મિનિટ (આરપીએમ)
મહત્તમ ટોર્ક 8.70 એનએમ @ 5500 રીવોલ્યુશન પર મિનિટ (આરપીએમ)
કોમ્પ્રેશન રેશિયો 9.5:1
સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રીક સ્ટાર્ટ/કિક સ્ટાર્ટ
ઈગ્નિશન ટીસીઆઈ (ટ્રાન્ઝિસ્ટર કન્ટ્રોલ્ડ ઇગ્નિશન)

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ ડ્રાય, ઑટોમેટિક સેન્ટ્રીફ્યૂગલ ક્લચ

સસ્પેન્શન

ફ્રન્ટ સ્પ્રિંગ-લૉડેડ હાઇડ્રોલિક ડેમ્પર સાથે જોડાયેલ તળિયાનો ભાગ
રિયર સ્પ્રિંગ લૉડેડ હાઇડ્રોલિક ડેમ્પર્સ સાથે સ્વિંગ આર્મ

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડ્રમ ઇન્ટર્નલ એક્સપાન્ડિંગ (આંતરિક રીતે વિસ્તરતો) શૂ ટાઇપ (130 મિમી)
રિયર બ્રેક ડ્રમ ઇન્ટર્નલ એક્સપાન્ડિંગ (આંતરિક રીતે વિસ્તરતો) શૂ ટાઇપ (130 મિમી)

ટાયર્સ

ટાઈર સાઈઝ ફ્રન્ટ 90/100x10-53 જે
ટાયર સાઈઝ રિયર 90/100x10-53 જે

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12 વોલ્ટ - 4 એએચ એમએફ-બેટરી
હેડ લેમ્પ 12 વોલ્ટ -35 વૉટ/35 વૉટ, હેલોજન બલ્બ, મલ્ટી ફૉકલ રીફ્લેક્ટર
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12 વોલ્ટ 5 વૉટ/21વૉટ મલ્ટી ફૉકલ રીફ્લેક્ટર પ્રકારનો
ટર્ન સિગ્નલ લેમ્પ 12વોલ્ટ-10વૉટ x 4 નંગ (મલ્ટી ફૉકલ રીફ્લેક્ટર-ક્લીયર લેન્સ-એમ્બર બલ્બ

પરિમાણો

લંબાઈ 1769 મિમી
પહોળાઈ 704 મિમી
ઊંચાઈ 1161 મિમી
વ્હીલબેઝ 1238 મિમી
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 155 મિમી
ફ્યુઅલ ટેંકની કેપેસિટી 4.8 લિટર
કર્બ વજન 101 કિગ્રા
મહત્તમ પેલોડ 130 કિગ્રા

તુલના

પ્લેઝર +

પ્લેઝર +

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
 • ઠગાઈથીસાવધાન
 • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
 • વધુવાંચો