સ્પ્લેન્ડર+

એક અદભુત મુસાફરીનો પાવર સ્ટાર્ટ

કન્વિન્યન્ટ પાવર સ્ટાર્ટ સાથે, નવા સ્પ્લેન્ડર+ માંનું એપીડીવી એન્જિન અગાઉની તુલનામાં વધુ સારું માઈલેજ આપે છે. અદ્યતન ટેકનોલોજી ચાલકને આ શ્રેણીના શ્રેષ્ઠ માઈલેજની સાથે આનંદદાયક પ્રદર્શનનું પણ વચન આપે છે. માટે, આગળ વધો, એક યાદગાર મુસાફરી પર નિકળો.

સ્પ્લેન્ડર+ બ્લેક વિથ પર્પલ રેડબ્લેક વિથ પર્પલ રેડ
સ્પ્લેન્ડર+ બ્લેક વિથ પર્પલબ્લેક વિથ પર્પલ
સ્પ્લેન્ડર+ બ્લેક વિથ પર્પલ સિલ્વરબ્લેક વિથ પર્પલ સિલ્વર
સ્પ્લેન્ડર+ બ્લેક વિથ સિલ્વરબ્લેક વિથ સિલ્વર
સ્પ્લેન્ડર+ પેલેસ મરૂનપેલેસ મરૂન
સ્પ્લેન્ડર+ ક્લાઉડ સિલ્વરક્લાઉડ સિલ્વર
સ્પ્લેન્ડર+ હાઈ ગ્રેનાઈટ બ્લૂહાઈ ગ્રેનાઈટ બ્લૂ
સ્પ્લેન્ડર+ કેન્ડી રેડકેન્ડી રેડ
સ્પ્લેન્ડર+ એક્સેલન્ટ બ્લૂએક્સેલન્ટ બ્લૂ

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

સ્પ્લેન્ડર+

Classic Speedometer

સ્પ્લેન્ડર+ સ્પ્લેન્ડર+
  • સ્પ્લેન્ડર+ રોમાંચક બોડી ગ્રાફિક્સ
  • સ્પ્લેન્ડર+ સ્ટાયલિશ એલોય વ્હીલ્સ
  • સ્પ્લેન્ડર+ સુગમ પાવર સ્ટાર્ટ
  • સ્પ્લેન્ડર+ સુપર્બ માઈલેજ સાથે એપીડીવી એન્જિન

સ્પ્લેન્ડર+ - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4- સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 97.2સીસી
મહત્તમ પાવર 6.15 કિવો (8.36 પીએસ) @ 8000 આરપીએમ
મહત્તમ ટોર્ક 0.82 કિગ્રા-એમ (8.05 એન-એમ) @ 5000 આરપીએમ
મહત્તમ સ્પીડ 87 કેએમપીએચ
બોર x સ્ટ્રોક 50.0 મિમિ x 49.5 મિમિ
કાર્બ્યુરેટર સાઈડ ડ્રાફ્ટ, વેરિયેબલ વેન્ચૂરી ટાઈપ વિથ ટીસીઆઈએસ
કોમ્પ્રેશન રેશિયો 9.9 : 1
સ્ટાર્ટિંગ કિક/સેલ્ફ સ્ટાર્ટ
ઈગ્નિશન ડીસી- ડિજિટલ સીડીઆઈ
ઓઈલ ગ્રેડ એસએઈ 10 વો 30 એસજે ગ્રેડ, જેએએસઓ એમએ ગ્રેડ
એર ફિલ્ટરેશન ડ્રાયર, પ્લિએટેડ પેપર ફિલ્ટર
ફ્યુઅલ સિસ્ટમ કાર્બ્યૂરેટર
ફ્યુઅલ મીટરિંગ કાર્બ્યૂરેશન

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ મલ્ટિપલ વેટ
ગીયર બોક્સ 4 સ્પીડ કોન્સ્ટન્ટ મેશ
ચેસિસ પ્રકાર ટ્યુબ્યુલર ડબલ ક્રેડલ ટાઈપ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ
રિયર સ્વીંગ આર્મ વિથ હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર્સ

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડિસ્ક ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ (130 મિમિ)- નોન એસ્બેસ્ટોસ ટાઈપ
રિયર બ્રેક ડિસ્ક ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ (110 મિમિ)- નોન એસ્બેસ્ટોસ ટાઈપ

વ્હીલ્સ & ટાયર્સ

ટાઈર સાઈઝ ફ્રન્ટ 2.75 x 18 - 42 પી / 4 પીઆર
ટાયર સાઈઝ રિયર 2.75 x 18 - 48 પી / 6 પીઆર

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12વો - 2.5એએચ (કિક) / 12વો- 3 એએચ એમએફ (સેલ્ફ)
હેડ લેમ્પ 12 વો -35 વો / 35વો- હેલોઝન બલ્બ (મલ્ટિ રિફ્લેક્ટર ટાઈપ)
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12વો – 5 / 10 વો- (મલ્ટિ-રિફ્લેક્ટર)
ટર્ન સિગ્નલ લેમ્પ 12વો – 10 વો x 4 નંગ (એમએફઆર)
પાઈલટ લેમ્પ 12 વો- 3 વો

પરિમાણો

લંબાઈ 1970 મિમિ
પહોળાઈ 720 મિમિ
ઊંચાઈ 1040 મિમિ
સેડલ ઊંચાઈ 785 મિમિ
વ્હીલબેઝ 1230 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 159 મિમિ
ફ્યુઅલ ટેંકની કેપેસિટી 11 લિટર (મિન)
રિઝર્વ 1 લિટર (વાપરી શકાય તેવું રિઝર્વ)
કર્બ વજન 109 કિગ્રા, (કિક), 112 કિગ્રા (સેલ્ફ)
મહત્તમ પેલોડ 130 કિગ્રા

તુલના

સ્પ્લેન્ડર+

સ્પ્લેન્ડર+

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
  • ઠગાઈથીસાવધાન
  • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
  • વધુવાંચો

ટોલફ્રીનં. : 1800 266 0018