એક્સટ્રીમ સ્પોર્ટ્સ

ધાર પર જીવો.

અભૂતપૂર્વ ઉન્માદ અનુભવો, તમારા કાનમાં પવનના સૂસવાટાને સાંભળો, તમારા માથામાંથી અવાજો સોંસરવા નિકળવા દો, અને ગતિને તમારી ઈન્દ્રિયો પર રાજ કરવા દો. પ્રસ્તુત છે હીરો એક્સટ્રીમ સ્પોર્ટ્સ- અગાઉના કરતા સૌથી ઝડપી.

એક્સટ્રીમ સ્પોર્ટ્સ ફિયરી રેડફિયરી રેડ
એક્સટ્રીમ સ્પોર્ટ્સ પેન્થર બ્લેકપેન્થર બ્લેક
એક્સટ્રીમ સ્પોર્ટ્સ પાઈરો ઓરેન્જપાઈરો ઓરેન્જ
એક્સટ્રીમ સ્પોર્ટ્સ મરક્યુરિક સિલ્વરમરક્યુરિક સિલ્વર
એક્સટ્રીમ સ્પોર્ટ્સ બ્લેક એન્ડ રેડ બ્લેક એન્ડ રેડ

360° વ્યૂ

ક્લિક કરો અને 360°વ્યૂ માટે ડ્રેગ કરો

ફીચર્સ

એક્સટ્રીમ સ્પોર્ટ્સ

Classic Speedometer

એક્સટ્રીમ સ્પોર્ટ્સ એક્સટ્રીમ સ્પોર્ટ્સ
 • એક્સટ્રીમ સ્પોર્ટ્સ નવા વૂલ્ફ-આઈ હેડલેમ્પ
 • એક્સટ્રીમ સ્પોર્ટ્સ પહોળા રિયર ટ્યુબલેસ ટાયર
 • એક્સટ્રીમ સ્પોર્ટ્સ પાવર પેક એજિન જે આપે 15.6 બીએચપી | 4.7 સેકન્ડમાં 0થી 60
 • એક્સટ્રીમ સ્પોર્ટ્સ સ્ટ્રીટ ફાઈટર લૂક્સ એન્ડ ગ્રાફિક્સ
 • એક્સટ્રીમ સ્પોર્ટ્સ સ્પોર્ટી રાઈડિંગ પોઝિશન માટે પહોળું હેન્ડલબાર
 • એક્સટ્રીમ સ્પોર્ટ્સ સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર સાથે આકર્ષક નવું કોન્સોલ
 • એક્સટ્રીમ સ્પોર્ટ્સ સરળ રાઈડ માટે એડજસ્ટેબલ ગેસ રિઝર્વોયર સસ્પેન્શન (જીઆરએસ)
 • એક્સટ્રીમ સ્પોર્ટ્સ રગ્ડ સ્પોર્ટી લૂકને સુનિશ્ચિત કરતી લાઈટ ગાઈડ્સ સાથેની નવી એલઈડી ટેઈલ લાઈટ

એક્સટ્રીમ સ્પોર્ટ્સ - સ્પેસિ

એન્જિન

ટાઈપ એર કૂલ્ડ, 4- સ્ટ્રોક સિંગલ સિલિન્ડર ઓએચસી
ડિસ્પ્લેસમેન્ટ 149.2સીસી
મહત્તમ પાવર 11.64 કિવો (15.6 બીએચપી) @ 8500 આરપીએમ
મહત્તમ ટોર્ક 13.50 એનએમ @ 7000 આરપીએમ
મહત્તમ સ્પીડ 107 કેએમપીએચ
બોર x સ્ટ્રોક 57.3 x 57.8 મિમિ
કાર્બ્યુરેટર સીવી ટાઈપ વિથ કાર્બ્યૂરેટર કંટ્રોલ્ડ વેરિયેબલ ઈગ્નિશન
કોમ્પ્રેશન રેશિયો 10:01
સ્ટાર્ટિંગ સેલ્ફ સ્ટાર્ટ/કિક સ્ટાર્ટ
ઈગ્નિશન એએમઆઈ- એડવાન્સ્ડ માઈક્રો ઈગ્નિશન સિસ્ટમ
ઓઈલ ગ્રેડ એસએઈ 10વો30 એસજે ગ્રેડ
એર ફિલ્ટરેશન વિસ્કોસ, પેપર પ્લિએટેડ ટાઈપ
ફ્યુઅલ સિસ્ટમ કાર્બ્યૂરેટર
ફ્યુઅલ મીટરિંગ કાર્બ્યૂરેશન

ટ્રાન્સમિશન & ચેસિસ

ક્લચ મલ્ટિપલ વેટ
ગીયર બોક્સ 5 સ્પીડ કોન્સ્ટન્ટ મેશ
ચેસિસ પ્રકાર ટુબ્યુલર, ડાયમંડ ટાઈપ

સસ્પેન્શન

ફ્રન્ટ ટેલિસ્કોપિક હાઈડ્રોલિક ટાઈપ
રિયર રેક્ટાંગ્યુલર સ્વીંગ આર્મ વિથ 5 સ્ટેપ એડજસ્ટેબલ ગેસ રિઝવર્વોયર સસ્પેન્શન

બ્રેક્સ

ફ્રન્ટ બ્રેક ડિસ્ક ડિસ્ક ડાયા 240 મિમિ
ફ્રન્ટ બ્રેક ડ્રમ ઈન્ટરનલ એક્સપાન્ડિંગ શૂ ટાઈપ (130 મિમિ), વૈકલ્પિક ડિસ્ક ડાયા 220 મિમિ

વ્હીલ્સ & ટાયર્સ

ટાઈર સાઈઝ ફ્રન્ટ 80 / 100 x 18 - 47 પી ટ્યુબલેસ
ટાયર સાઈઝ રિયર 110 / 90 x 18 - 61 પી ટ્યુબલેસ

ઈલેક્ટ્રિકલ્સ

બેટરી 12 વો - 4 એએચ એમએફ બેટરી
હેડ લેમ્પ 12 વો – 35વો/ 35વો- હેલોઝન બલ્બ, ટ્રેપેઝોઈડલ એમએફઆર
ટેઈલ/સ્ટોપ લેમ્પ 12 વો - 0.5 વો / 4.1 વો (એલઈડી લેમ્પ)
ટર્ન સિગ્નલ લેમ્પ 12 વો - 10 વો (અંબર બલ્બ) x 4 નંગ (એમએફઆર ક્લિયર લેન્સ)
પાઈલટ લેમ્પ 12 વો – ટ્વીન લેમ્પ- એલઈડી

પરિમાણો

લંબાઈ 2100 મિમિ
પહોળાઈ 780 મિમિ
ઊંચાઈ 1080 મિમિ
સેડલ ઊંચાઈ 800 મિમિ
વ્હીલબેઝ 1325 મિમિ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 163 મિમિ
ફ્યુઅલ ટેંકની કેપેસિટી 12.1 લિટર
રિઝર્વ 1.5 લિટર (વાપરી શકાય તેવું રિઝર્વ)
કર્બ વજન 146 કિગ્રા (બ્રેક્સ - એફઆર/આરઆર-> ડિસ્ક/ડ્રમ) 147 કિગ્રા (બ્રેક્સ - એફઆર/આરઆર -> ડિસ્ક/ડ્રમ)
મહત્તમ પેલોડ 130 કિગ્રા

તુલના

એક્સટ્રીમ સ્પોર્ટ્સ

એક્સટ્રીમ સ્પોર્ટ્સ

અહીં દર્શાવેલી એસેસરીઝ અને ફીચર્સ સ્ટાન્ડર્ડ ઈક્વિપમેન્ટનો હિસ્સો ન પણ હોઈ શકે
 • ઠગાઈથીસાવધાન
 • ઠગાઈઅનેકૌભાંડોનોભોગનબનશો
 • વધુવાંચો