એક્સપલ્સ 200 મોટરસાઇકલની વિશેષતા
એક્સપલ્સ 200 મોટરસાઇકલ પાર્ટનર્સ
એક્સપલ્સ 200 બાઇક
એક્સપલ્સ 200 લૉગો

નવા ટ્રૅક બનાવો

હવે વિશ્વ તમારું પ્લેગ્રાઉન્ડ બન્યું છે. શહેરની શેરીઓ હોય કે પછી વિશાળ ખુલ્લી જગ્યા, તમે કોઈપણ ભાગમાં રાઇડ કરવા માટે તૈયાર છો. તો હવે શોધખોળના પ્રવાસ પર નીકળી પડો.

ચાલો એક રાઇડ મારીએ

હીરો એક્સપલ્સ 200 ની ટેસ્ટ રાઇડ લો. તમારી વિગતો આપો, અમે કૉલબૅક કરીશું

*સબમિટ પર ક્લિક કરીને, હું ઉપયોગની શરતો, ડિસ્ક્લેમર, પ્રાઇવસી પૉલિસી, રૂલ્સ અને રેગ્યુલેશન અને ડેટા કલેક્શન કૉન્ટ્રાક્ટ સાથે સંમત થાઉં છું. વધુમાં, હું હીરો મોટોકોર્પ લિમિટેડ (HMCL) અને તેના એજન્ટ્સ/પાર્ટનર્સને કોઈપણ માધ્યમ દ્વારા કોઈપણ માર્કેટિંગ અથવા પ્રમોશનલ સંચાર માટે મને કૉલ કરવાની અને વૉટ્સએપ મેસેજ કરવાની સંમતિ આપું છું.

તમારી પોતાની બાઇક

હીરો એક્સપલ્સ 200 ની એક્સ-શોરૂમની પ્રાઇસ

એક્સપલ્સ 200

તમારો શેડ ખોલો

હીરો એક્સપલ્સ 200 ના ઉપલબ્ધ કલર

ક્લિક કરો અને ડ્રૅગ કરો

સફેદ મૅટ ગ્રીન મૅટ ગ્રે સ્પોર્ટ્સ રેડ પૅન્થર બ્લૅક

હીરો એક્સપલ્સ 200 સ્પેસિફિકેશન

તમારા ઍડવેન્ચર્સને હવે આગલા લેવલ લઈ જવાનો સમય છે, કારણ કે વજનમાં હલકી અને તમામ ભૂમેદાન માટે તૈયાર એવી બાઇક સાથે તમે દરરોજ રાઇડ કરી શકો છો અને ખાસ કરીને વિકએન્ડમાં પ્લાન ઘડી શકો છો. એક્સપલ્સ 200 ટેક સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે

220 mm

ગ્રાઉન્ડ ક્લિયરન્સ

190 mm

ફ્રન્ટ સસ્પેન્શન ટ્રાવેલ

10

મોનો-શૉક સેટિંગ

14

સેન્સર ફ્યૂઅલ ઇન્જેક્શન

 
એક્સપલ્સ 200 બાઇક સ્પેસિફિકેશન

પરફોર્મન્સ આધારિત લાઇન-અપ

1 વર્ષ માટે મફત
રોડસાઇડ આસિસ્ટન્સ મેળવો

ઑન-કૉલ
સપોર્ટ

રિપેર
ઑન સ્પૉટ


નજીકના
હીરો વર્કશોપ સુધી ટોઇંગ

ફ્યૂઅલ ડિલિવરી
એવા કિસ્સામાં જ્યાં ફ્યૂઅલ
પતી ગયું હોય

ફ્લેટ ટાયર
સપોર્ટ

બૅટરી
જમ્પ સ્ટાર્ટ

ઍક્સિડેન્ટલ
આસિસ્ટન્સ
(જરૂર મુજબ)

ચાવી પુન:પ્રાપ્તિ
સપોર્ટ

+
ફુલ સ્પેસિફિકેશન
એન્જિન
પ્રકાર
ઑઇલ કૂલ્ડ, 4 સ્ટ્રોક 2 વાલ્વ સિંગલ સિલિન્ડર OHC
બોર x સ્ટ્રોક
66.5 x 57.5 mm
ડિસ્પ્લેસમેન્ટ
199.6 cc
કમ્પ્રેશન રેશિયો
10:01
મહત્તમ પાવર
13.3 kw (17.8bhp) @ 8500 રિવૉલ્યુશન પ્રતિ મિનિટ
મહત્તમ ટૉર્ક
16.45 Nm @ 6500 રિવૉલ્યુશન પ્રતિ મિનિટ
ફ્યૂઅલ સિસ્ટમ
એડવાન્સ્ડ પ્રોગ્રામ્ડ ફ્યૂઅલ ઇન્જેક્શન
સ્ટાર્ટિંગ
સેલ્ફ અને કિક
ટ્રાન્સમિશન અને ચેસિસ
ક્લચ
મલ્ટી પ્લેટ વેટ ક્લચ
ગિયરબૉક્સ
5 સ્પીડ કૉન્સ્ટન્ટ મેશ
ફ્રેમનો પ્રકાર
ટ્યૂબ્યૂલર ડાયમંડ
સસ્પેન્શન
ફ્રન્ટ
ડબલ DU બુશ (190 mm સ્ટ્રોક) સાથે ટેલિસ્કોપિક (37 mm ડાયામીટર)
રિયર
10 સ્ટેપ રાઇડર-ઍડજસ્ટ યોગ્ય મોનોશૉક
બ્રેક
ફ્રન્ટ બ્રેક ટાઇપ
276 mm પૅટલ ડિસ્ક, એકલ ચેનલ ABS
રિયર બ્રેકનો પ્રકાર
220 mm પૅટલ ડિસ્ક
ટાયરો
ફ્રન્ટ ટાયર
90/90-21
રિયર ટાયર
120/80-18
ઇલેક્ટ્રિકલ્સ
સ્પીડોમીટર
સ્માર્ટ ફોન સક્ષમ નેવિગેશન સાથે LCD ઇન્સ્ટ્રુમેન્ટ પૅનલ
હેડ લાઇટ
સંપૂર્ણ LED
ડાઇમેન્શન્સ
લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ
2222 X 850 X 1258 mm
વ્હીલબેઝ
1410 mm
સીટની ઉંચાઈ
823 mm
ગ્રાઉન્ડ ક્લિયરન્સ
220 mm
વજન
કર્બનું વજન
157 kg
ફ્યૂઅલ ટેન્કની ક્ષમતા
13 litre
+

પોટ્રેટ મોડમાં જુઓ