પ્રસ્તુત છે, હીરો એક્સટ્રીમ 160R સ્ટેલ્થ!
તમારી વિગતો આપો, અમે કૉલબૅક કરીશું
મજબૂત, સ્ટાઇલિશ, આકર્ષક લૂક ધરાવતી બાઇક સાથે રસ્તા પર તમારું "જાજરમાન" વ્યક્તિત્વ બતાવવા અને દરેકનું ધ્યાન તમારા તરફ આકર્ષિત કરવા માટે તૈયાર રહો.
+અન્યો કરતાં કંઈક અલગ રાઇડ કરો અને પાવર તેમજ કન્ટ્રોલના મિશ્રણ સાથે રસ્તા પર તમારું સામર્થ્ય દાખવો.
+ભાવિ સુવિધાઓ સાથે સમયની આગળ રેસ કરો, જે યૂઝર અને બાઇક હંમેશા કનેક્ટેડ રહેશે તેની ખાતરી આપે છે.
+સૌથી મુશ્કેલ રસ્તાઓ પર બાઇકને નીરવ ગતિથી ચલાવો જે શહેરી-પરિદૃશ્યોથી પસાર થવા માટે ચપળતા સાથે સંતુલન પ્રદાન કરે છે.
+હીરો એક્સટ્રીમ 160R ની એક્સ-શોરૂમ પ્રાઇસ
હીરો એક્સટ્રીમ 160R ના ઉપલબ્ધ કલર્સ
શહેરની રેસનો સામનો કરવા માટે સજ્જ એક્સ્ટ્રીમ 160R સાથે નવા ડાઇમેન્શન્સનો અનુભવ લો
0-60 km/h
એન્જિન પાવર
સિંગલ ચૅનલ ABS સાથે પેટલ ડિસ્ક
નવી ઍડજસ્ટેબલ બ્રાઇટનેસ સાથે ઇન્વર્ટેડ LCD કન્સોલ
નવું USB ચાર્જર
નવું ગિયર પોઝિશન ઇન્ડિકેટર
ઑન-કૉલ
સપોર્ટ
રિપેર
ઑન સ્પૉટ
નજીકના
હીરો વર્કશોપ સુધી ટોઇંગ
ફ્યૂઅલ ડિલિવરી
એવા કિસ્સામાં જ્યાં ફ્યૂઅલ
પતી ગયું હોય
ફ્લેટ ટાયર
સપોર્ટ
બૅટરી
જમ્પ સ્ટાર્ટ
ઍક્સિડેન્ટલ
આસિસ્ટન્સ
(જરૂર મુજબ)
ચાવી પુન:પ્રાપ્તિ
સપોર્ટ
પરફોર્મન્સ માટે એન્જિનિયર કરેલ ફૉર્વર્ડ-બાયસ્ડ સ્ટેન્સ
અંધારી ગલીઓ અને રસ્તાઓને મિત્ર બનાવવા માટે સેગમેન્ટ ટૉપ ઑફ લાઇનના ફુલ LED હેડલૅમ્પ
તમારી શૈલીને અનુરૂપ સ્લીક અને મજબૂત (ફર્સ્ટ ઇન સેગમેન્ટ) ઑલ-LED વિન્કર્સ
યોગ્ય દબાણ સાથે ક્લીન ઍમિશન
સ્વચ્છ અને સ્ટાઇલિશ રિઅર લુક માટે બનાવેલ ફર્સ્ટ ઇન સેગમેન્ટ ડિઝાઇન
ભીડથી અલગ દેખાવ માટે અનન્ય 'H' નું વિશેષ-ચિહ્ન
તમને અગ્રસર રાખવા માટે 15.2 PS રૉ પાવર
લાઇટ-વેટ 138.5 kg બોડી અને લાઇટ-વેટ એલોય સાથે દરરોજની પરફોર્મન્સ
દરેક વખતે ડ્રૅગ-રેસ જીતો, માત્ર 4.7 સેકન્ડમાં 0-60 km/h સાથે
તમારી વિજેતા સ્કિલમાં વૃદ્ધિ કરવા અને તેને અપડેટ કરવા માટે એક ઍડવાન્સ ટેક્નોલોજી
એક સાથે કામ કરતા અનેક સેન્સર્સની સાથે આ સેગમેન્ટની ટૉપ ઑફ લાઇન એન્જિન ટેકનોલોજી
વેલકમ મેસેજ અને એડજસ્ટેબલ 5 લેવલ બ્રાઇટનેસ સાથે સ્માર્ટવૉચ જેવા સેગમેન્ટના ટોચના લાઇન કન્સોલ
સુરક્ષા પહેલા! પાર્કિંગમાં એન્જિન ઇગ્નિશનને ટાળનાર ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ ફીચર.
સુરક્ષા પહેલા! અન્ય રાઇડર્સને અંતર રાખવા માટે ચેતવણી આપે છે
ઓછી ઝડપે ટ્રાફિકમાં સરળતાથી આગળ વધવાની શક્યતા આપે એવી સેગમેન્ટ ટૉપ ઑફ લાઇન ટેક્નોલોજી
મજબૂત સ્થિરતા અને ચોક્કસ હેન્ડલિંગ માટે
ફ્રન્ટ પેટલ ડિસ્ક (276mm) અને રિઅર પેટલ ડિસ્ક (220mm) સાથે ઉબર-રિસ્પોન્સિવ એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ
હમેશાં, દરેક કોર્નરના વિજેતા બનો
વિકસિત હાઇ સ્પીડ અર્બન મૅન્યુવર્સ
આખો દિવસ, એક પ્રો-રાઇડર જેમ શેરીઓના રાજા બનો
રાઇડિંગ ટ્રાઇએંગલ ઑપ્ટિમાઇઝ કરેલ જે કોર્નરમાં આત્મવિશ્વાસને પ્રેરિત કરે છે
પોટ્રેટ મોડમાં જુઓ